SAW Success Bash : ‘દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા’

મુંબઈ, 15 મે : બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરને પોતાના પુત્રી તેમજ અભિનેત્રી સોનમ કપૂરની આવનાર ફિલ્મ રાંઝણાની ખાસ ઝલક જોયા બાદ ભરોસો થઈ ગયો છે કે આ ફિલ્મ દર્શકોને જરૂર ગમશે. ફિલ્મમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા ધનુષ સોનમના હીરો છે.

આનંદ એલ રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મ એક હિન્દૂ છોકરાની વાર્તા છે કે જે બાળપણથી જ એક મુસ્લિમ યુવતીને પ્રેમ કરે છે. ફિલ્મ 21મી જૂનના રોજ રિલીઝ થવાની છે.

અનિલ કપૂરે પોતાની ફિલ્મ શૂટઆઉટ એટ વડાલાની સફળતાના ઉપલક્ષ્યમાં યોજાયેલ પાર્ટીમાં જણાવ્યું - દર્શકોને રાંઝણા ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર છે. 53 વર્ષીય અનિલે જણાવ્યું - જોકે આ ફિલ્મ સારી છે અને સંગીત પણ સારૂં છે. સોનમ અને ધનુષ વચ્ચે સારૂં તાલમેલ છે. ફિલ્મમાં માસૂમિયત તથા ઝનૂન છે કે જે ફિલ્મના ટ્રેલરમાં સ્પષ્ટ ઝળકે છે. તેમણે જણાવ્યું કે ઘણા વખત બાદ લોકોને આવી પ્રણય-કથા જોવા મળશે.

નોંધનીય છે કે અનિલ કપૂર 1980ની હિટ ફિલ્મ ખૂબસૂરતની રીમેક બનાવી રહ્યાં છે કે જેમાં સોનમ કપૂર મુખ્ય ભૂમિકા ભજવશે. અનિલ કપૂર હાલ શૂટઆઉટ એટ વડાલાની સફળતાની ઉજવણીના રંગે રંગાયેલાં છે. આ ફિલ્મમાં તેમની સાથે જ્હૉન અબ્રાહમ, તુષાર કપૂર, મનોજ બાજપાઈ પણ હતાં.

આવો હાલ તો તસવીરોમાં જોઇએ શૂટઆઉટ એટ વડાલાની સક્સેસ પાર્ટી.

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

શૂટઆઉટ એટ વડાલાની સક્સેસ પાર્ટીમાં ખુશખુશાલ જણાતાં જ્હૉન અબ્રાહમ તથા અનિલ કપૂર.

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

શૂટઆઉટ એટ વડાલાની સક્સેસ પાર્ટીમાં પહોંચી લોકોનું અભિવાદન ઝીલતાં અનિલ કપૂર.

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

શૂટઆઉટ એટ વડાલાની સક્સેસ પાર્ટીમાં જ્હૉન અબ્રાહમ, અનિલ કપૂર તથા સોનૂ સૂદ.

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

શૂટઆઉટ એટ વડાલાની સક્સેસ પાર્ટીમાં ખુશખુશાલ જણાતી ફિલ્મની સ્ટાર કાસ્ટ.

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

શૂટઆઉટ એટ વડાલાની સક્સેસ પાર્ટીમાં કંગના રાણાવત.

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

શૂટઆઉટ એટ વડાલાની સક્સેસ પાર્ટીમાં તુષાર કપૂર, સોફી ચૌધરી તથા અનિલ કપૂર.

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

કંગના રાણાવત.

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

દર્શકોને ચોક્કસ ગમશે રાંઝણા

જૅકી શ્રૉફ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X