For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: અનુષ્કા શર્મા સહિત આ બૉલિવુડ અભિનેત્રીઓએ બિકિનીમાં કર્યુ બેબી બંપ શો ઑફ

હવે અભિનેત્રીઓ પ્રેગ્નેન્સી દરમિયાન સ્ટાઈલિશ અંદાજમાં ફોટોશૂટ કરાવે છે. જુઓ પિક્સ.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી અનુષ્કાર શર્મા અને કરીના કપૂર ખાન હાલમાં પોતાની પ્રેગ્નેન્સી એન્જૉય કરી રહી છે. પ્રેગ્નેન્સી દરમિયાન અભિનેત્રીઓએ પોતાનુ બેબી બંપ સોશિયલ મીડિયા પર ફ્લૉન્ટ કર્યુ છે. વળી, એક સમય હતો જ્યારે બૉલિવુડ અભિનેત્રીઓ પ્રેગ્નેન્સી દરમિયાન બહાર ઓછુ નીકળતી હતી પરંતુ હવે અભિનેત્રી પ્રેગ્નેન્સી દરમિયાન સ્ટાઈલિશ અંદાજમાં ફોટોશૂટ કરાવે છે.

સ્વિમસૂટમાં બેબી બંપ ફ્લૉન્ટ

સ્વિમસૂટમાં બેબી બંપ ફ્લૉન્ટ

હાલમાં જ અભિનેત્રી અનુષ્કા શર્માએ બ્લેક બિકિનીમાં પોતાનુ બેબી બંપ ફ્લૉન્ટ કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે બૉલિવુડ અભિનેત્રી સ્વિમસૂટ પહેરીને બેબી બંપ ફ્લૉન્ટ કરી ચૂકી છે. ઘણી બૉલિવુડ અભિનેત્રી બેબી બંપને બિકિની અને સ્વિમસૂટમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે.

બ્લેક બિકિનીમાં અનુષ્કા શર્મા

બ્લેક બિકિનીમાં અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા હાલમાં પોતાની પ્રેગ્નેન્સીના સમાચાર માટે છવાયેલી છે. અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કર્યો હતો. ફોટોમાં તે એક પુલમાં બિકિની પહેરીને પોતાનુ બેબી બંપ ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. બ્લેક બિકિનીમાં અનુષ્કા મેક અપ વિના ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટોમાં અનુષ્કા શર્માના ફેસ પર પ્રેગ્નેન્સીનો ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

પિંક બિકિનીમાં બેબી બંપ ફ્લૉન્ટ કરતી કલ્કિ

પિંક બિકિનીમાં બેબી બંપ ફ્લૉન્ટ કરતી કલ્કિ

અભિનેત્રી કલ્કિએ પણ પોતાની પ્રેગ્નેન્સીને ઘણી એન્જૉય કરી હતી. તેણે પોતાની પ્રેગ્નેન્સીના સમયે ઘણા સ્ટાઈલિશ ફોટોશૂટ કરાવ્યા હતા. તેના આ લુકની વાત કરીએ તો તે પિંક બિકિનીમાં પોતાનુ બેબી બંપ ફ્લૉન્ટ કરતી દેખાઈ રહી છે. કલ્કિ સ્વીમિંગ પુલના કિનારે પિંક બિકિની સાથે હેટ લગાવીને પોતાની પ્રેગ્નેન્સીને એન્જૉય કરી રહી છે.

લિઝા હેડન

લિઝા હેડન

લીઝા હેડન બૉલિવુડની કૂલ મૉમમાંની એક છે. લિઝા હેડને પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન ઘણી વાર બિકિની પહેરીને બેબી બંપ ફ્લૉન્ટ કર્યુ છે. લિઝા હેડને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના પ્રેગ્નેન્સીના ફોટા અને વીડિયો શેર કર્યા છે જેમાં તે બિકિની પહેરીને બીચ પર બેબી બંપ ફ્લૉન્ટ કરતી દેખાઈ રહી છે. એટલુ જ નહિ લિઝા હેડને પ્રેગ્નેન્સી દરમિયાન મેગેઝીનના કવર પેજ માટે ફોટોશૂટ પણ કરાવ્યુ હતુ.

સમીરા રેડ્ડી બિકિની બેબી બંપ ફ્લૉન્ટ કરતા

સમીરા રેડ્ડી બિકિની બેબી બંપ ફ્લૉન્ટ કરતા

સમીરા રેડ્ડીએ પોતાની બીજી પ્રેગ્નેન્સી દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર પોતાનો બિકિની બેબી બંપ ફ્લૉન્ટ કરતો ફોટો શેર કર્યો. સમીરા રેડ્ડીએ પ્રેગ્નેન્સી દરમિયાન કમાલનુ ફોટોશૂટ કરાવ્યુ હતુ. સમીરાએ અંડરવૉટર ગ્રીન ટુ પીસ બિકિની પહેરીને ફોટોશૂટ કરાવ્યુ હતુ. આ ઉપરાંત સમીરા રેડ્ડી પિંક બિકિનીમાં પણ પોતાનુ બેબી બંપ ફ્લૉન્ટ કરાવી ચૂકી છે. પ્રેગ્નેન્સી દરમિયાન સમીરા રેડ્ડી ખૂબ જ સુંદર લાગતી હતી.

એમી જેક્સન

એમી જેક્સન

એમી જેક્સને પોતાની પ્રેગ્નેન્સીને જોરદાર એન્જૉય કરી છે. એમીએ પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર પોતાના બેબી બંપના ફોટા શેર કર્યા હતા. તે ઘણી વાર બિકિની પહેરીને પોતાના બેબી બંપને ફ્લૉન્ટ કરી ચૂકી છે.

સેલિના જેટલી

સેલિના જેટલી

બૉલિવુડ અભિનેત્રી સેલિના જેટલીએ પણ પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન બિકિનીમાં પોતાનુ બેબી બંપ ફ્લૉન્ટ કર્યુ છે. સેલિનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બિકિનીમાં બેબી બંપનો ફોટો શેર કરી ચૂકી છે. પ્રેગ્નેન્સી દરમિયાન અભિનેત્રી ખૂબ જ સુંદર લાગે છે.

શ્વેતા સાલ્વે

શ્વેતા સાલ્વે

અભિનેત્રી શ્વેતા સાલ્વએ પણ પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન જોરદાર બિકિનીમાં પોતાનુ બેબી બંપ ફ્લૉન્ટ કર્યુ હતુ. પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન શ્વેતા સાલ્વે ગ્લેમરસ અને સુંદર લુકમાં જોવા મળી હતી.

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયને પણ પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન પોતાનુ બેબી બંપ ફ્લૉન્ટ કર્યુ હતુ. કિમે સોશિયલ મીડિયા પર ઘણી વાર બિકિનીમાં પોતાનુ બેબી બંપ ફ્લૉન્ટ કર્યુ હતુ. કિમ એક મેગેઝીનના કવર પેજ પર પણ બિકિનીમાં બેબી બંપ શો ઑફ કરતી જોવા મળી ચૂકી છે.

Pics: લક્ષ્મી બૉમ્બની રિલીઝ પહેલા કિયારા અડવાણીનો દેશી લુક વાયરલPics: લક્ષ્મી બૉમ્બની રિલીઝ પહેલા કિયારા અડવાણીનો દેશી લુક વાયરલ

English summary
Anushka Sharma and Other actress flaunt their baby bumps in bikini Dduring pregnancy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X