અર્જૂન કપૂરે આ નામથી સેવ કર્યો છે મલાઈકા અરોરાનો મોબાઈલ નંબર, જાણીને તમને પણ પસંદ આવશે.
આ દિવસોમાં બોલિવૂડમાં મલાઈકા અરોરા અને તેના બોયફ્રેન્ડ અર્જૂન કપૂરના અફેરની ખુબ ચર્ચા છે. બન્ને એકબીજા પ્રત્યે દિલ ખોલીને પ્રેમ વરસાવતા જોવા મળે છે. આજે અમે તમને બન્નેના પ્રેમ વિશે એક અજાણી વાત જણાવવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને એ જણાવવાના છીએ કે અર્જૂને મલાઈકાનો નંબર ક્યાં નામે સેવ કર્યો છે.
મલાઈકા અરોરા અરબાઝ ખાન સાથે ડિવોર્સ બાદ અર્જુન કપૂર સાથે દિલ ખોલાીને રોમાન્સ કરી રહી છે. બંનેના સંબંધને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ તેમ છતાં તેમનો પ્રેમ એકદમ નવા કપલ લાગે છે.

આજે અમે તમને આ હોટ એન્ડ બોલ્ડ કપલ વિશે એ જણાવવાના છીએ કે અર્જુને તેની લેડી લવ મલાઈકા અરોરાનો નંબર તેના ફોનમાં કયા નામથી સેવ કર્યો છે. આ વાતનો ખુલાસો ખુદ અર્જુન કપૂરે તેની બહેન અને અભિનેત્રી સોનમ કપૂર સાથે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણની 7મી સીઝનમાં કર્યો હતો.
આ શોમાં કરણ જોહરે તેને સવાલ કર્યો હતો કે તેને મલાઈકાનો નંબર પોતાના મોબાઈલમાં કયા નામે સેવ કર્યો છે? આ સવાલના જવાબમાં અર્જુને કહ્યું કે તેને મલાઈકાનું નામ ખૂબ જ પસંદ છે અને તેને એ નામથી જ તેનો નંબર સેવ કર્યો છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે અને આ કારણથી આ બોલ્ડ કપલ સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રોલ પણ થાય છે.
જો કે મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર બેમાંથી એકેયને ટ્રોલથી કોઈ ફરક પડતો નથી અને બન્ને પોતાની મસ્તીમાં એકબીજા પર પ્રેમ લુંટાવતા જોવા મળે છે. હાલમાં જ મલાઈકા અર્જૂન કપૂરની બર્થ ડે પાર્ટીમાં ડાન્સ કરતી જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
