'એવેંજર્સ ઈન્ફિનિટી વૉર' ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ... તૂટ્યા રેકોર્ડ
હોલીવુડ ફિલ્મ એવેંજર્સ ઈન્ફિનિટી વૉર ભારતમાં રિલીઝ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે આજે સવારના શોમાં 90 થી 100 ટકાની ઓક્યુપસી મળી છે.
હોલીવુડ ફિલ્મ એવેંજર્સ ઈન્ફિનિટી વૉર ભારતમાં રિલીઝ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે આજે સવારના શોમાં 90 થી 100 ટકાની ઓક્યુપસી મળી છે. આ આંકડો ચોંકાવનારો છે. ટ્રેડ પંડિતોની માનીએ તો ફિલ્મ ભારતમાં 20-25 કરોડ સુધીની ઓપનિંગ આપશે. આ ધમાકેદાર ઓપનિંગ છે. લગભગ બધા મોટા શહેરોમાં ફિલ્મના શો પહેલા વીકેન્ડ સુધી હાઉસફૂલ છે. ફિલ્મ ભારતમાં 2100 સ્ક્રીન પર રિલીઝ થઈ છે.

ફિલ્મના સમીક્ષકોને શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. મોટાભાગના થિયેટરોમાં 3ડી અને 4ડી શો હાઉસફૂલ છે. આ ફિલ્મ ભારતમાં હોલીવુડ ફિલ્મોની ઓપનિંગના નવા રેકોર્ડ્ઝ બનાવશે તેમાં કોઈ બેમત નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં જોવામાં આવ્યું છે ક હોલીવુડ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે અને બોલીવુડ સુપરસ્ટાર્સની ફિલ્મોને પાછળ છોડી દીધી છે.
ટ્રેડ પંડિતોની માનીએ તો ફિલ્મ ભારતમાં 200 કરોડ સુધીનું કલેક્શન કરી શકે છે. એટલે કે આ ફિલ્મ ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી હોલીવુડ ફિલ્મ સાબિત થશે. જ્યારે વર્લ્ડવાઈડ આ ફિલ્મ 3000 કરોડ સુધીની કમાણી કરી શકે છે. ફિલ્મને દુનિયાભરમાં શાનદાર ઓપનિંગ મળવાની છે તેમાં કોઈ શક નથી.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો






Click it and Unblock the Notifications
