Avneet Kaur Bold Photo : રેડ શોર્ટ ડ્રેસમાં અવનીત કૌરે કાતિલ પોઝ આપ્યા, જુઓ અલ્ટ્રા બોલ્ડ અવતાર

Avneet Kaur Hot Photo : ટીવીના પડદે બાળ કલાકાર તરીકે ખ્યાતી મેળવનારી અવનીત કૌર હવે યુવાન થઈ ગઈ છે અને પોતાની બોલ્ડનેસનથી ફેન્સનો પરસેવો છોડાવી રહી છે.

અવનીત કૌર તેના બોલ્ડ ફોટોથી સોશિયલ મીડિયા પર સતત છવાયેલી રહે છે. હવે અવનીત કૌરે હાલમાં જ તેનો અલ્ટ્રા બોલ્ડ અવતાર શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

Avneet Kaur Hot Photo

અવનીત કૌરે શેર કરેલા આ ફોટોમાં તે કમાલની ખૂબસૂરત લાગી રહી છે. ફોટોમાં અવનીત કૌર રેડ મીની ડ્રેસમાં જોવા મળી રહી છે. ફોટોમાં અભિનેત્રીએ મિનિમલ મેકઅપ અને વાળને બનમાં બાંધીને કમાલ લુક પુરો કર્યો છે. અવનીત કૌર હાઈ હીલ્સમાં એકદમ આગ લાગી રહી છે.

અવનીત કૌરે આ સુપર બોલ્ડ લુકમાં એક પછી એક પોઝમાં પોતાના ફોટા ક્લિક કરાવ્યા છે. આ ફોટામાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટોમાં વનીત કૌરના ચહેરા પર કાતિલ અદાઓ જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પર અવનીત કૌરના આ ફોટો તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યાં છે. આ ફોટો સાથે કેપ્શનમાં અવનીતે રેડ ઇન મૂડ લખ્યું છે, જેના પર ફેન્સ કમેન્ટ કરી રહ્યાં છે.

જણાવી દઈએ કે, અવનીત કૌરના ફોટો કોઈ રેસ્ટોરન્ટના છે. જો કે આ ફોટામાં તે કોઈ મિત્ર સાથે દેખાતી નથી, પરંતુ આ ફોટા અવનીતના નાઇટ આઉટના હોઈ શકે છે.

જણાવી દઈએ કે, અવનીત કૌરે ટોમ ક્રૂઝ સાથેના કેટલાક ફોટા શેર કર્યા હતા, જેના પછી એવું માનવામાં આવે છે કે અભિનેત્રીએ હોલીવુડમાં પ્રવેશ કર્યો છે. તે જલ્દી હોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X