For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BoxOffice:બાહુબલી 2ની વિકએન્ડની કમાણી જાણી ચોંકી ઉઠશો

વિકએન્ડમાં બાહુબલી 2 ફિલ્મે ધરખમ કમાણી કરે છે. બાહુબલી 2નું વિકએન્ડ બોક્સઓફિસ કલેક્શન જાણો અહીં..

By Shachi
|
Google Oneindia Gujarati News

એસ.એસ.રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2 દેશભરમાં રિલીઝ થઇ ચૂકી છે. કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો, બે વર્ષથી સૌના મનમાં રમી રહેલ આ સવાલનો જવાબ આખરે મળી ગયો છે. આ ફિલ્મની લોકો ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા, જેની ઝલક થિયેટરની ટિકિટ વિન્ડો પર જોવા મળી હતી. બાહુબલી ફિલ્મના 9 રહસ્યો જાણવાની ઇંતેજારી લોકોમાં સ્પષ્ટ વર્તાતી હતી.

baahubali 2

અહીં વાંચો - બાહુબલી 2નો ક્રેઝ, ટિકિટ માટે લાગી 3 કિમી લાંબી લાઇનઅહીં વાંચો - બાહુબલી 2નો ક્રેઝ, ટિકિટ માટે લાગી 3 કિમી લાંબી લાઇન

આ ફિલ્મ રિલીઝ થયાને 3 દિવસ થઇ ચૂક્યાં છે અને આ ત્રણેય દિવસના તમામ શો મોટેભાગે હાઉસફુલ રહ્યાં છે. આ પણ એક રેકોર્ડ છે. બાહુબલી 2 હિંદી સિનેમાની પહેલી એવી ફિલ્મ છે, જેણે સતત ત્રણ દિવસ સુધી 40 કરોડથી વધુ કમાણી કરી છે.

અહીં વાંચો - #HotPics: બાહુબલીની શિવગામીનો આ બોલ્ડ અંદાજ તમે જોયો છે?અહીં વાંચો - #HotPics: બાહુબલીની શિવગામીનો આ બોલ્ડ અંદાજ તમે જોયો છે?

ટ્રેડ પંડિતો અનુસાર પહેલા વિકએન્ડ પર બાહુબલીએ 2એ કુલ 126 કરોડની કમાણી કરી છે. થિયેટરોમાં હજુ પણ એડવાન્સ બુકિંગ જોશમાં થઇ રહ્યું છે.

English summary
Know Bahubali The Conclusion weekend day 3 box office collection here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X