Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સની દેઓલ થી લઈને રિતિક રોશન બધાની હીરોઇન રહી ચુકી છે.. સુપરહોટ અને સેક્સી

જે અભિનેત્રી સની દેઓલથી લઈને રિતિક રોશન અને સલમાન ખાન સાથે પણ કામ કરી ચુકી હોઈ તો ચોક્કસ કોઈ મોટી અભિનેત્રી જ હશે. અહીં અમે વાત કરી રહ્યા છે અમિષા પટેલ વિશે. અમિષા પટેલ ખૂબ જ સુંદર છે અને સાથે સાથે તેને એક સારી અભિનેત્રી પણ માનવામાં આવે છે.

અમિષા પટેલે જ્યારે તેના કરિયરની શરૂઆત કરી ત્યારે તેને ખૂબ જ સારી ફિલ્મો પણ મળી હતી. કહો ના પ્યાર હૈ કર્યા બાદ તેને ગદર જેવી ફિલ્મમાં પણ કામ કર્યું. પરંતુ આજકાલ તેમનું કરિયર બરાબર નથી ચાલી રહ્યું.

અમિષા પટેલ બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાં એક છે. માસૂમ ચેહરો અને સુંદર સ્માઈલના આજે પણ લાખો દીવાના છે. અમિષા પટેલ જેટલી ક્યૂટ અને સુંદર છે તેટલી જ હોટ અને ગ્લેમરસ પણ છે.

તો તસવીરો ઘ્વારા જુઓ અમિષા પટેલનો હોટ અને ગ્લેમરસ અંદાઝ...

સુપરહોટ અને સેક્સી

સુપરહોટ અને સેક્સી

અમીષા પટેલે વર્ષ 2002માં ફિલ્મ કહો ના પ્યાર સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો અને પછી તેમણે ગદર ફિલ્મ વડે ધૂમ મચાવી, પરંતુ પછી તેમની ફિલ્મો એક પછી એક ફ્લૉપ નિવડી.

અમીષા પટેલ

અમીષા પટેલ

અમીષા પટેલે બૉલીવુડમાં પોતાના કૅરિયરની શરુઆત હૃતિક રોશન સાથે કહો ના પ્યાર હૈ ફિલ્મ દ્વારા કરી હતી.

સુપરહોટ અને સેક્સી

સુપરહોટ અને સેક્સી

જોકે આ ફિલ્મની તમામ ક્રેડિટ હૃતિક લઈ ગયા હતાં. અમીષા પટેલની વધુ એક હિટ ફિલ્મ સન્ની દેઓલ સાથે ગદર રહી હતી અને ત્યારથી તેઓ બૉલીવુડ ગદર ગર્લ તરીકે જાણીતા થયાં.

સુપરહોટ અને સેક્સી

સુપરહોટ અને સેક્સી

જોકે ગદર ગર્લ અમીષા પછીથી કોઈ ગદર ન કરી શક્યાં બૉલીવુડમાં. કહો ના પ્યાર હૈ તથા ગદર ઉપરાંત હમરાઝ તેમની વધુ એક સફળ ફિલ્મ કહી શકાય.

સુપરહોટ અને સેક્સી

સુપરહોટ અને સેક્સી

તે પછી તેઓ આજે પણ એક અદદ સફળ ફિલ્મ માટે તલસી રહ્યાં છે.

સુપરહોટ અને સેક્સી

સુપરહોટ અને સેક્સી

સફળતા મેળવવા માટે હૉટનેસ અને બોલ્ડનેસની તમામ સીમાઓ ઓળંગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ શૉર્ટકટ અમીષાને કામ ન લાગ્યો.

સુપરહોટ અને સેક્સી

સુપરહોટ અને સેક્સી

ફિલ્મ દેસી મૅજિક દ્વારા ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પગલુ મૂકી રહેલાં બૉલીવુડ અભિનેત્રી અમીષા પટેલનું કહેવું છે કે એક કલાકાર માટે પરિવર્તન જરૂરી છે, નહિંતર તે નિષ્ક્રિય થઈ જાય છે.

સુપરહોટ અને સેક્સી

સુપરહોટ અને સેક્સી

અમીષા પટેલ પોતાની જાતને સૌથી વધુ શિક્ષિત અને જ્ઞાની અભિનેત્રી ગણાવે છે.

સુપરહોટ અને સેક્સી

સુપરહોટ અને સેક્સી

હાલમાં અમિષા પટેલ બોલિવૂડથી ગાયબ જ થઈ ગયી હોઈ તેવું લાગી રહ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X