Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bhojpuri Actress : એક ફિલ્મના લાખો રૂપિયા ચાર્જ કરે છે આ ભોજપુરી એક્ટ્રસ, જાણો તેમની પહેલી કમાણી

Bhojpuri Actress : બોલીવુડમાં હિરોઇન્સ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે, પણ શું તમે જાણો છો, ભોજપુરી એક્ટ્રેસ એક ફિલ્મ કે ગીત માટે કેટલો ચાર્જ કરે છે? આજે આપણે ભોજપુરી એક્ટ્રેસની ફી વિશે જાણીશું.

Bhojpuri Actress : લોકો માને છે કે, બોલીવુડમાં કામ કરતા લોકો તગડી કમાણી કરતા હોય છે, પણ હાલમાં લોકોમાં ભોજપુરી ઇન્ડસ્ટ્રી વિશે જાણવા માંગે છે. આવા સમયે આજે આપણે ભોજપુરી એક્ટ્રેસ દ્વારા લેવામાં આવતી ફી વિશે જાણીશું. આ સાથે આપણે એ પણ જાણીશું કે, તેમની પહેલી કમાણી કેટલી છે?

મોનાલિસા

મોનાલિસા

મોનાલિસાને ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. મોનાલિસા એક ફિલ્મ માટે પાંચથી સાત લાખ રૂપિયા લે છે.એક ઈન્ટરવ્યુ દરમિયાન મોનાલિસાએ પોતાની પહેલી સેલેરી વિશે ખુલાસો કર્યો હતો.

પહેલી કમાણી

પહેલી કમાણી

મોનાલિસાએ જણાવ્યું હતું કે, મને મારી પહેલી સેલેરી સારી રીતે યાદ છે. જ્યારે મેં મારો પહેલો પ્રોજેક્ટ કર્યો, ત્યારે મને મારો પહેલો પગાર રૂપિયા 3750 મળ્યો હતો. તે સમયે હું ખૂબ જ ખુશ હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા માટે મેં મારા કરિયર દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ કહેવાય છે કે, કરેલી મહેનત ક્યારેય એળે નથી જતી. મેં સખત મહેનત કરી અને સફળતા મેળવી હતી.

ઉડિયા વીડિયો આલ્બમથી કરી શરૂઆત

ઉડિયા વીડિયો આલ્બમથી કરી શરૂઆત

અહેવાલો અનુસાર, મોનાલિસાએ તેના કરિયરની શરૂઆત ઉડિયા વીડિયો આલ્બમથી કરી હતી. જે બાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

અક્ષરા સિંહ

અક્ષરા સિંહ

અક્ષરા સિંહ આજના સમયમાં ભોજપુરી ક્વીન છે. અક્ષરા સિંહે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની પ્રથમ કમાણી વિશે પણ જણાવ્યું હતું કે,મને 2011માં મારી પહેલી ફિલ્મ માટે 2.5 લાખ રૂપિયા મળ્યા હતા.

ઘણી વખત ફીના કારણે ફિલ્મોથી દૂર રહી છું

ઘણી વખત ફીના કારણે ફિલ્મોથી દૂર રહી છું

અક્ષરા સિંહે જણાવ્યું હતું કે, હવે હું ઈન્ડસ્ટ્રીમાં 12 વર્ષ પૂરા કરવાનો છું. ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં એક દાયકા થઇ ગયો છે. આ બધા દરમિયાન મેં ઘણું સહન કર્યું છે. હું ઘણી વખત ફીના કારણે ફિલ્મોથી દૂર રહી છું.

મારો સંઘર્ષ સૌથી વધુ રહ્યો છે

મારો સંઘર્ષ સૌથી વધુ રહ્યો છે

અક્ષરા સિંહે જણાવ્યું હતું કે, ફિલ્મોમાં રાતોરાત મને સફળતા મળી નથી. હું માનું છું કે, ભોજપુરી ઇન્ડસ્ટ્રીની તમામ અભિનેત્રીઓમાં મારો સંઘર્ષ સૌથી વધુ રહ્યો છે.

રાની ચેટર્જી

રાની ચેટર્જી

રાની ચેટર્જી ભોજપુરી ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. રાની ચેટર્જી એક ફિલ્મ માટે 12 થી 15 લાખ રૂપિયા લેછે. તે આજે વૈભવી જીવન જીવે છે.

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું

રાની ચેટરજીને તેની પ્રથમ ફિલ્મ માટે માત્ર 10 હજાર રૂપિયા ફી મળી હતી. રાનીએ અત્યાર સુધીમાં ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં 300 થી વધુફિલ્મોમાં કામ કર્યું છે.

અંજના સિંહ

અંજના સિંહ

અહેવાલો અનુસાર, ભોજપુરી અભિનેત્રી અંજના સિંહે તેના કમાણી વિશે જણાવ્યું હતું કે, ફિલ્મના નિર્માણમાં કામ કરવા માટે, જ્યારે તેનેકહેવામાં આવ્યું કે, તેને આખી ફિલ્મ માટે 35,000 રૂપિયા મળશે, ત્યારે તેણે તરત જ આ ઓફર માટે હા પાડી દીધી હતી.

તેની ગણતરી સફળ ભોજપુરી અભિનેત્રીઓમાં થાય છે

તેની ગણતરી સફળ ભોજપુરી અભિનેત્રીઓમાં થાય છે

વર્તમાન સમયમાં અંજના સિંહ એક ફિલ્મ માટે 12 થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેની ગણતરી સફળ ભોજપુરી અભિનેત્રીઓમાં થાય છે.

સંચિતા બેનર્જી

સંચિતા બેનર્જી

સંચિતા બેનર્જીએ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'નિરહુઆ હિન્દુસ્તાની 2'થી કરી હતી. અહેવાલો અનુસાર, સંચિતાબેનર્જીએ કુમાર સાનુ સાથે એક આલ્બમમાં કામ કર્યું હતું, પરંતુ તેને તેના માટે કોઈ ચૂકવણી કરવામાં આવી ન હતી.

સંચિતાએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, શરૂઆતના સમયમાં તેણે ડિટર્જન્ટની જાહેરાતમાં કામ કર્યું હતું. આ માટે તેને 1200 રૂપિયામળ્યા હતા.

1200 રૂપિયા મળ્યા હતા

1200 રૂપિયા મળ્યા હતા

સંચિતાએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, શરૂઆતના સમયમાં તેણે ડિટર્જન્ટની જાહેરાતમાં કામ કર્યું હતું. આ માટે તેને 1200 રૂપિયામળ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X