બોલ્ડનેસમાં બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર મારે છે આ ભોજપુરી બિકીની બેબ્સ!
બોલ્ડનેસની વાત કરીએ તો ભોજપુરી ઈન્ડસ્ટ્રી સહેજ પણ ઓછી નથી. મોનાલિસાથી લઈને રાની ચેટર્જી ક્યારેક બિકીની પહેરીને તો ક્યારેક મોનોકિની પહેરીને ચાહકોના હોશ ઉડાવી દે છે.
બોલ્ડનેસની વાત કરીએ તો ભોજપુરી ઈન્ડસ્ટ્રી સહેજ પણ ઓછી નથી. મોનાલિસાથી લઈને રાની ચેટર્જી ક્યારેક બિકીની પહેરીને તો ક્યારેક મોનોકિની પહેરીને ચાહકોના હોશ ઉડાવી દે છે.

મોનાલિસા
મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સુપર બોલ્ડ સુંદરીઓમાંથી એક છે. તે પોતાની હોટનેસથી ઈન્ટરનેટનો પારો ઉંચો કરી દે છે. મોનાલિસા અવારનવાર બિકીનીમાં પોતાની સુંદરતા બતાવે છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રાની ચેટર્જી
રાની ચેટર્જીએ થોડા સમય પહેલા તેના બોલ્ડ ફોટો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હત, જે ઘણી ચર્ચામાં રહ્યા હતા. તસવીરમાં તે મોનોકિની પહેરીને બીચ પર બેઠી છે અને આરામ કરતી જોવા મળી રહી છે.

નમ્રતા મલ્લા
નમ્રતા મલ્લાની સુંદરતાના લાખો ચાહકો છે. જ્યારે પણ તે પોતાનો કોઈ ફોટો પોસ્ટ કરે છે ત્યારે ઈન્ટરનેટ પર તખરાટ મચી જાય છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ અને હોટ તસવીરોથી ભરેલું છે. તે ક્યારેક બિકીનીમાં તો ક્યારેક મોનોકિનીમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે.

નેહા મલિક
નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાની બોલ્ડનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેણે હાલમાં જ તેની આ તસવીર શેર કરી હતી જેમાં તે બિકીની પહેરેલી જોવા મળી હતી.

આમ્રપાલી દુબે
ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી આમ્રપાલી દુબે બોલ્ડનેસની બાબતમાં બોલિવૂડની હિરોઈનથી ઓછી નથી. આ ફોટોમાં તે બિકીની પહેરીને સ્વિમિંગ પૂલમાંથી બહાર આવતી જોવા મળી રહી છે. તેની આ તસવીરોએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
