બિગ બૉસ 12 પૂર્ણ થતાં જ સૃષ્ટિ રોડેનું થયું બ્રેકઅપ, ફેન્સને લાગશે ઝાટકો!

બિગ બૉસ 12 પૂર્ણ થતાં જ સૃષ્ટિ રોડેનું થયું બ્રેકઅપ

ફેન્સ માટે એક બેડ ન્યૂઝ છે કે બિગ બૉસ 12 પૂર્ણ થતાની સાથે જ આ સ્ટાર કન્ટેસ્ટન્ટનો સંબંધ પણ ટૂટી ગયો છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ સૃષ્ટિ રોડેની. સૃષ્ટિ રોડે આખી સીઝન દરમિયાન રોહિત સાથે પોતાની દોસ્તીને લઈ ચર્ચામાં રહી છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ મિત્રતા અંગત સંબંધ પર ભારે પડી ચૂકી છે. બિગ બૉસ 12ના ઘરની અંદર પણ કેટલીયવાર રોહિત અને સૃષ્ટિ રોડેના સંબંધ પર કેટલાય કન્ટેસ્ટન્ટે સવાલ ઉઠાવ્યા હતા.

કેમ થયું બ્રેકઅપ?

કેમ થયું બ્રેકઅપ?

સૃષ્ટિએ દર વખતે આ વાત સ્પષ્ટ રીતે જાહેર કરી કે તે એક મજબૂત રિલેશનશીપમાં છે. હવે એવું લાગી રહ્યું છે કે આ રિલેશન પણ ખતમ થવાના આરે છે.

બિગ બૉસ બાદ

બિગ બૉસ બાદ

તાજેતરમાં જ બિગ બૉસ 12થી નિકળ્યા બાદ સૃષ્ટિ કરણવીરના ઘરે રોહિત અને બાકીના કેટલાક ખાસ કેટલાક કન્ટેસ્ટન્ટ સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરતી જોવા મળી હતી.

અનફૉલો કરવાનું શરૂ

અનફૉલો કરવાનું શરૂ

અહીં પર મનીષ તેમની સાથે જોવા ન મળ્યો. બંનેના સંબંધમાં આવેલ ખટાસનો ખુલાસો ત્યારે થયો જ્યારે મનીષ નાગદેવે સૃષ્ટિને ઈન્સ્ટાગ્રામ પર અનફૉલો કરવાનું શરૂ કરી દીધું.

થયું બ્રેકઅપ

થયું બ્રેકઅપ

ત્યાર બાદથી જ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે બંનેના સંબંધમાં એવી ગુંચવણ પેદા થઈ છે જે સુલજવાનું નામ નથી લઈ રહી.

જલ્દી થઈ સગાઈ

જલ્દી થઈ સગાઈ

15 ફ્રેબ્રુઆરીએ આ સગાઈમાં બંનેના નજીકના દોસ્તો અને કેટલાક સંબંધીઓ હાજર રહ્યા હતા.

રોહિત સાથે સંબંધ

રોહિત સાથે સંબંધ

હાલ સૃષ્ટિના ઈન્સ્ટાગ્રામ પર મનીષ સાથેની કેટલીય તસવીરો હાજર છે. જેનું કારણે સૃષ્ટિની રાહિત સાથે બિગ બૉસના ઘર અંદર અને બહારની વધતી નજદીકી છે.

રોહિત અને સૃષ્ટિ વચ્ચે ખાસ

રોહિત અને સૃષ્ટિ વચ્ચે ખાસ

ગત દિવસોમાં બિગ બૉસ 12ના ફિનાલે પર પણ રોહિત અને સૃષ્ટિ વચ્ચે ખાસ બૉન્ડ જોવા મળ્યો હતો.

સૃષ્ટિ અતિ બોલ્ડ

સૃષ્ટિ અતિ બોલ્ડ

રિયલ લાઈફમાં સૃષ્ટિ બહુ બોલ્ડ અને ગ્લેમરસ છે. તે બિગ બૉસ પહલેથી ઈશ્કબાઝમાં એક સ્પેશિયલ રોલમાં જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X