46 ની ઉમરમાં પણ સુપર હોટ, બોલિવૂડની 10 સિંગલ અભિનેત્રી

Posted By:
Subscribe to Oneindia News

બોલિવૂડની ઘણી અભિનેત્રીઓની અચાનક લગ્ન થવાની ખબર આવતી રહે છે. પરંતુ એવી પણ કેટલીક અભિનેત્રીઓ છે જેમને હજુ સુધી લગ્ન કર્યા નથી. આ અભિનેત્રીઓની ઉમર અને લગ્ન વિશે ચર્ચા થતી જ રહે છે. એટલું જ નહીં પરંતુ લગ્નના સવાલ પર આ અભિનેત્રીઓ જોરદાર જવાબ પણ આપે છે.

આ અભિનેત્રીઓની ઉમર 40 થી 46 સુધી પહોંચી ચુકી છે. પરંતુ તેઓ આજે પણ એટલી જ બોલ્ડ અને સુંદર દેખાઈ છે. તેમને લગ્ન માટે પણ ઘણા ઓફર આવી રહ્યા છે. કેટલીક અભિનેત્રીઓ લગ્ન કર્યા નહીં પરંતુ તેમને બાળકો દત્તક લઇ લીધા અને આજે તેમને ઉછેરવામાં વ્યસ્ત થઇ ગયા છે. જયારે કેટલીક અભિનેત્રીઓ પોતાના કરિયરમાં એટલી વ્યસ્ત છે કે તેમને લગ્ન વિશે વિચારવા માટે ફુરસદ મળી જ નહીં.

ઉમર ભલે ગમે એટલી હોય પરંતુ તેઓ આજે પણ એટલી જ સુંદર અને હોટ દેખાય છે. તમે આ તસવીરો જ જોઈ લો. આગળ જાણો બોલિવૂડની અભિનેત્રીઓ જેમને લગ્ન કર્યા નહીં પરંતુ આજે પણ તેઓ પોતાની સુંદરતા અને બોલ્ડનેસને કારણે ચર્ચામાં છે.

તબ્બુ

તબ્બુ

46 વર્ષની તબ્બુ આજે પણ એટલી જ સુંદર છે. તેમને હજુ સુધી લગ્ન કર્યા નથી.

નગ્મા

નગ્મા

43 વર્ષની નગ્મા પણ સિંગલ જ છે. તેમના લગ્ન વિશે પણ કોઈ ખબર આવી નથી.

શમિતા શેટ્ટી

શમિતા શેટ્ટી

શમિતા શેટ્ટી 39 વર્ષની થઇ ચુકી છે. ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલી શમિતા શેટ્ટી આજે પણ સિંગલ છે.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન 42 વર્ષની છે. તેઓ હંમેશા પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે. તેઓ હજુ સુધી સિંગલ છે પરંતુ તેમને 2 દીકરીઓ દત્તક લીધી છે.

તનિષા મુખર્જી

તનિષા મુખર્જી

તનિષા મુખર્જી 40 વર્ષની છે અને હજુ પણ સિંગલ છે. તનિષાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેઓ બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી શક્યા નહીં.

નરગીસ ફખરી

નરગીસ ફખરી

નરગીસ ફખરી 38 વર્ષની છે અને હજુ પણ સિંગલ છે. ઉદય ચોપરા સાથે તેના અફેર વિશે ઘણી ચર્ચા થયી હતી.

અમિષા પટેલ

અમિષા પટેલ

અમિષા પટેલ 41 વર્ષની છે અને હજુ પણ સિંગલ છે. તેમને બોલિવૂડમાં "કહો ના પ્યાર હૈ" ફિલ્મ સાથે ડેબ્યુ કર્યો હતો.

રાઇમા સેન

રાઇમા સેન

38 વર્ષની અભિનેત્રી રાઇમા સેન હજુ પણ સિંગલ છે.

નેહા ધૂપિયા

નેહા ધૂપિયા

બોલિવૂડની બોલ્ડ અને ટેલેન્ટેડ અભિનેત્રી નેહા ધૂપિયા 37 વર્ષની છે અને હજુ સુધી સિંગલ છે.

English summary
Bold and Beautiful Bollywood single actresses

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.