મલાઇકા અરોરાના બોલ્ડ ફોટાએ ચાહકોને કર્યા પાગલ, એકલા જ જોવો
મલાઈકા અરોરા ઇન્ડસ્ટ્રીમાં એક એક્ટ્રેસ અને મોડલ છે જે બોલ્ડ અવતાર અને ગ્લેમરસ લુકના લીધે છવાઇ રહે છે. મલાઇકા અરોરા તેના બોલ્ડ અને સેક્સી ફોટો વીડિયો શેર કરીને સનસનાટી મચાવતી રહે છે. મલાઈકા અરોરાના આ લ
મલાઈકા અરોરા ઇન્ડસ્ટ્રીમાં એક એક્ટ્રેસ અને મોડલ છે જે બોલ્ડ અવતાર અને ગ્લેમરસ લુકના લીધે છવાઇ રહે છે. મલાઇકા અરોરા તેના બોલ્ડ અને સેક્સી ફોટો વીડિયો શેર કરીને સનસનાટી મચાવતી રહે છે. મલાઈકા અરોરાના આ લુક અને સ્ટાઇલને દર્શકો પણ પસંદ કરે છે.
મલાઇકા અરોરા ઘણીવાર બોલ્ડ અને હોટ સ્ટાઇલથી વર્ચસ્વ ધરાવે છે. દર વખતે મલાઈકા અરોરા પોતાના ડ્રેસિંગ સેન્સથી ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. મલાઇકાને ઇન્ડસ્ટ્રીમાં ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે.

મલાઈકા અરોરાનો બોલ્ડ અવતાર
આ તસવીરમાં મલાઈકા અરોરા ખૂબ જ બોલ્ડ શૈલીમાં જોવા મળી રહી છે. તે પ્રેક્ષકોને મોહિત કરી રહી છે.

ડબ્બુ રતનાની ફોટોશૂટમાં મલાઈકા અરોરા
ડબ્બુ રતનનીએ તાજેતરમાં 2020 કેલેન્ડર શરૂ કર્યું છે અને તે હેડલાઇન્સ બનાવી રહ્યું છે. પરંતુ મલાઈકા અરોરાનો આ ફોટો જૂના ફોટોશૂટનો એક ભાગ છે.

હોટ પોઝ આપતી મલાઈકા અરોરા
ડીપ નેક ગાઉનમાં મલાઈકા અરોરા હોટ અવતારથી ચાહકોને આકર્ષિત કરી રહી છે.

બ્લેક ડ્રેસમાં મલાઈકા અરોરા
સેક્સી અવતારમાં મલાઈકા અરોરાનો આ ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો ઘણા ચાહકો દ્વારા પણ શેર કરવામાં આવ્યો છેા

ઘણી વાર થઈ છે ટ્રોલ
આ ફોટો પર ઘણા યુઝર્સે મલાઈકા અરોરાને પણ ટ્રોલ કરી હતી. ચાહકોએ તેની પોઝ માટે તેની મજાક ઉડાવી હતી.

મલાઈકા અરોરાની લવ લાઈફ
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેનું અફેર કોઈથી છુપાયેલું નથી. હવે બંને ફોટા ચાહકો સાથે શેર કરે છે.

46 વર્ષની ઉંમરે પણ ઇન્ટરનેટ પર લગાવે છે આગ
મલાઇકા અરોરા 46 વર્ષની ઉંમરે પણ સોશિયલ મીડિયા પર ચાહકોને પાગલ બનાવી દે છે. તેની ફિટનેસ જબરદસ્ત છે.

ફિટનેસ ક્વિન
મલાઇકા અરોરા પણ ઇન્ડસ્ટ્રીમાં ફિટનેસ ક્વીન તરીકે જોવા મળે છે. તે ખૂબ જિમ, યોગા અને વર્કઆઉટ કરે છે.
આ પણ વાંચો: નેહા સાથે બ્રેકઅપ પર હિમાંશ કોહલીએ તોડ્યુ મૌન,
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
