મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં ખૂબસુરતીનો જમાવડો, એથનિક લુકમાં ઉતરી બોલિવૂડ હસીનાઓ!
દેશભરમાં દિવાળીની ધામધુમથી તૈયારીઓ ચાલી રહી છે. દિવાળીનો રંગ હવે બોલિવૂડ પર પણ જોવા મળી રહ્યો છે. બોલિવૂડ તેની પાર્ટીઓ માટે ફેમસ છે ત્યારે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ દિવાળીની પાર્ટી આપી હતી.
દેશભરમાં દિવાળીની ધામધુમથી તૈયારીઓ ચાલી રહી છે. દિવાળીનો રંગ હવે બોલિવૂડ પર પણ જોવા મળી રહ્યો છે. બોલિવૂડ તેની પાર્ટીઓ માટે ફેમસ છે ત્યારે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ દિવાળીની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના સિતારાઓનો મેળો જામ્યો હતો. મનીષ મલ્હોત્રાની આ પાર્ટી હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે અને ફોટો વાયરલ થઈ રહ્યા છે.

નોરા ફતેહી
મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં નોરા પેસ્ટલ પિંક લહેંગામાં પહોંચી હતી. આ લુકમાં નોરા કમાલની ખૂબસુરત લાગી રહી હતી.

સારા અલી ખાન
સારા અલી ખાન પાર્ટીમાં સિલ્વર લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. હવે તેના લુકની ચર્ચા દરેક જગ્યાએ થઈ છે.

અનન્યા પાંડે
મનીષ મલ્હોત્રા પાર્ટીમાં બ્લેક એન્ડ વ્હાઇટ કો-ઓર્ડમાં પહોંચેલી અનન્યા પાંડે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

કૃતિ સેનન
કૃતિ સેનન પાર્ટીમાં લિલિયાક સાડીમાં પહોંચી હતી. કૃતિ તેના આ લુકમાં કમાલની ખૂબસુરત લાગી રહી હતી.

કાજોલ
કાજોલ પાર્ટીમાં શિમરી સાડીમાં જોવા મળી હતી. તેને પૈપરાજીને પોઝ પણ આપ્યા હતા. આ લુકમાં કાજોલ ખૂબજ સુંદર લાગતી હતી.

કિયારા અડવાણી
મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં કિયારા અડવાણી ગોલ્ડન સ્પાર્કલી સાડીમાં જોવા મળી હતી.

કેટરીના કૈફ અને વિકી કૌશલ
મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં કેટરીના કૈફ અને વિકી કૌશલ એથનિક લૂકમાં જોવા મળ્યા હતા. બન્ને હાથમાં હાથ નાખીને પાર્ટીમાં પહોચ્યા હતા.

શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેની બહેન શમિતા શેટ્ટી સાથે મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન બન્ને શેટ્ટી સિસ્ટર ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.

સુહાના ખાન
શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સાડીમાં પહોંચી હતી. આ લુકમાં સુહાના ગ્લેમરસ લાગી રહી હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
