સ્ટાર્સને ગ્લોરિયસ બનાવતું ગિટાર : જુઓ તસવીરો

મુંબઈ, 7 એપ્રિલ : બૉલીવુડ ફિલ્મોમાં ગિટારનું ખૂબ જ મહત્વ રહેલું છે. જ્યારથી ગિટારનું આગમન થયું, ત્યારથી અનેક ફિલ્મોમાં બૉલીવુડ અભિનેતાઓ અને અભિનેત્રીઓ ગિટાર સાથે રૂપેરી પડદે સાકાર થતાં રહ્યાં છે.

હમ આપકે હૈં કૌન અને પ્યાર કિયા તો ડરના ક્યા જેવી ફિલ્મોમાં સલમાન ખાન હોય કે જબ તક હૈ જાનમાં કૅટરીના કૈફ હોય, અનેક ફિલ્મોમાં ગિટાર સાથે બૉલીવુડ હસ્તીઓ રૂપેરી પડદે જોવા મળતી રહે છે. હકીકતમાં સ્ટાર્સને ગિટાર વગાડતા આવડતુ હોય કે ન આવડતુ હોય, પણ રૂપેરી પડદે જ્યારે આ હસ્તીઓ ગિટાર લઈને એન્ટ્રી મારે છે, ત્યારે તેમને આ ગિટાર વધુ ગ્લોરિયસ બનાવી દે છે. ખાસ તો ગોરીઓના હાથમાં ગિટાર વધુ શોભે છે.

ચાલો જોઇએ ગિટાર સાથે બૉલીવુડ હસ્તીઓની તસવીરી ઝલક :

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

અનુષ્કા શેટ્ટી

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

ઐશ્વર્યા રાય

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

ચિત્રાંગદા સિંહ

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

હંસિકા મોટવાણી

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

ઇલિયાના ડીક્રૂઝ

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

કાજલ અગ્રવાલ

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

કલ્કી કોચલીન

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

કંગના રાણાવત

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

કરીના કપૂર

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

કરીના કપૂર

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

કૅટરીના કૈફ

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

કૅટરીના કૈફ

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

કૅટરીના કૈફ

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

કૅટરીના કૈફ

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

નિત્યા મેનન

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

પૂનમ કૌર

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

રણબીર કપૂર

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

સૈફ અલી ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

સલમાન ખાન

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

સયાલી ભગત

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

શાહરુખ ખાન

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

શાહરુખ ખાન

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

સુષ્મિતા સેન

ગિટાર સાથે સ્ટાર

ગિટાર સાથે સ્ટાર

સુષ્મિતા સેન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X