અર્જુન જ નહીં, આલિયાને કિસ કરવામાં ‘આ’ પણ છે લકી!

મુંબઈ, 12 એપ્રિલ : આજકાલ આલિયા ભટ્ટ કરતા તેમના કિસિંગ સીન્સ વધુ ચર્ચામાં છે. 2 સ્ટેટ્સ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર વચ્ચેના જે સીન્સ છે, તે અંગે સમગ્ર બૉલીવુડમાં ચર્ચાઓ ચાલી રહી છે. એમાં પણ અર્જુન કપૂર તો એમ પણ કહી ચુક્યાં છે કે આલિયાને કિસ કરવામાં તેમને મજા પડી ગઈ.

અર્જુને તાજેતરમાં એક ઇંટરવ્યૂમાં જણાવ્યુ હતું કે તેઓ પોતાની પ્રથમ ફિલ્મ ઇશકઝાદેમાં પરિણીતી ચોપરાને કિસ કરતાં નર્વસ થઈ ગયા હતાં, પરંતુ 2 સ્ટેટ્સ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે આવા દૃશ્યો તેઓ સહજતાથી કરી શક્યાં. જોકે આજે અમે વાત અર્જુન કપૂરની નહીં, પણ અર્જુન જેવા જ બીજા ‘લકી'ની કરી રહ્યાં છીએ કે જેમને આલિયા ભટ્ટને કિસ કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે.

સૌ જાણે છે કે સામાન્ય ઉચ્ચ વર્ગના લોકોમાં જ નહીં, પણ બૉલીવુડ સેલિબ્રિટીઓમાં પણ પ્રાણીઓ પાળવાનો ક્રેઝ હોય છે. મોટાભાગની બૉલીવુડ સેલિબ્રિટીઓ કૂતરા કે બિલાડી પાળતા હોય છે, તો અમુક સેલિબ્રિટીઓને ઘોડા અને માછલીઓ સાથે પણ ખૂબ પ્રેમ હોય છે.

ચાલો તસવીરોમાં જોઇએ બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ :

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

પાણીમાં તરતી માછલી પર પ્રેમ વરસાવતાં આલિયા ભટ્ટ.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બિલાડી સાથે આલિયા ભટ્ટ.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બિલાડી સાથે આલિયા ભટ્ટ.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બિલાડી સાથે આલિયા ભટ્ટ.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બિલાડી સાથે આલિયા ભટ્ટ.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

પોતાના પ્રિય કૂતરા સાથે અમિતાભ બચ્ચન.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

કૂતરા સાથે અનુષ્કા શર્મા.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

આલિયાની બે તસવીરો. એક 2 સ્ટેટ્સમાં અર્જુનને કિસ કરતાં, તો બીજી માછલીને કિસ કરતાં આલિયા ભટ્ટ.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

કૂતરા સાથે આસિફ આઝિમ.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

કૂતરા સાથે જૅકલીન ફર્નાન્ડીઝ.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

ઘોડા સાથે વહાલ કરતાં જૅકલીન ફર્નાન્ડીઝ.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

ઘોડા સાથે વહાલ કરતાં જૅકલીન ફર્નાન્ડીઝ.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બિલાડી સાથે પ્રિયમણિ.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બિલાડી સાથે પ્રિયમણિ.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

કૂતરા સાથે સોનાક્ષી સિન્હા.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

કૂતરા સાથે સોનાક્ષી સિન્હા.

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બૉલીવુડ સેલિબ્રિટીઓનો પ્રાણી પ્રેમ

બિલાડી સાથે આલિયા ભટ્ટ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X