અનુષ્કાએ કાપી કેક, દીપિકાએ કરી આ ફિલ્મની કૉપી, બૉલિવુડ સેલેબ્સે આ રીતે કરી ન્યૂ યરની ઉજવણી
બૉલિવુડ સેલેબ્સે પોત-પોતાના અંદાજમાં નવા વર્ષનુ સ્વાગત કર્યુ.
મુંબઈઃ નવા વર્ષનો આજે પહેલો દિવસ છે. ગઈ રાતે દુનિયાભરમાં સામાન્યથી લઈને ખાસ લોકોએ નવા વર્ષનુ સ્વાગત ધામધૂમથી કર્યુ. બૉલિવુડ સેલેબ્સે પોત-પોતાના અંદાજમાં નવા વર્ષનુ સ્વાગત કર્યુ. આ દરમિયાન ઘણી સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા. સૈફ અલી ખાને પોતાના પરિવાર સાથે ડિનર કર્યુ જ્યારે દીપિકાએ રણવીર સિંહ સાથે ડિનર કરતો ફોટો શેર કર્યો.

કરીના કપૂરે ફેમિલી સાથે મનાવી નવા વર્ષની ઉજવણી
કરીના કપૂરના ન્યૂ યર સેલિબ્રેશનના ફોટો સામે આવ્યા છે. ફોટામાં જોઈ શકાય છે કે કરીના લાલ રંગના નાઈટ સૂટમાં જોવા મળી રહી છે. તેના માથે ગોલ્ડન રંગની ટોપી છે અને તે મેકઅપ વિનાની દેખાઈ રહી છે. તેની સાથે પતિ સૈફ અલી ખાન, નણંદ સોહા અલી ખાન અને નણદોઈ કુણાલ ખેમુ પણ જોવા મળી રહ્યા છે. સોહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને લખ્યુ - 2021નુ છેલ્લા સુપર ડિનર 50 ટકા કેપેસિટી સાથે.
આલિયાએ શેર કર્યો જંગલ સફારીનો ફોટો
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર નવા વર્ષે સફારીની મઝા લઈ રહ્યા છે.
અનુષ્કાએ કંઈક આ રીતે કરી ઉજવણી
વળી, અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે કેક કાપીને નવા વર્ષની ઉજવણી કરી.

સોનમે ડિનર હોસ્ટ કર્યુ
સોનમ કપૂરે નવા વર્ષે પતિ આનંદ આહૂજા સાથે ડિનર હોસ્ટ કર્યુ.

દીપિકાએ ગણાવ્યો ક્વૉલિટી ટાઈમ
વળી, દીપિકા પાદુકોણે પોતાના પતિ અને અભિનેતા રણવીર સિંહની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 83માંથી તેની નકલ કરી, જેનો વીડિયો રણવીરે શેર કર્યો છે.

અર્જૂન કપૂરે શેર કર્યો ફોટો
અર્જૂન કપૂર અને મલાઈકા અરોરાએ થ્રોબેક ફોટા સાથે વિશ કર્યુ ન્યૂ યર.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
