આ છે વર્ષ 2016ના બોલીવૂડના હોટેસ્ટ Kissing સીન

Posted By:
Subscribe to Oneindia News

એક સમય હતો જ્યારે એક કિસિંગ નામ માત્રથી જ વિવાદ થઇ જતો. પણ પાછળથી કિસિંગ સીનને લઇને "લોકો" અને "બોલીવૂડ" બન્ને નોર્મલ થઇ ગયા. કારણ કે દર ત્રીજી ફિલ્મમાં કિસિંગ સીન આવવા લાગ્યા. જો કે તેવું પણ નથી કે કિસિંગ સિંગનું મહત્વ ઓછું થયું હોય. જો એમ હોત તો તમે આ આર્ટીકલ ક્લિક ના કર્યો હતો.

Read also:  જાણો રણવીર સિંહનો જવાબ, દિપીકા કે વાની કોણ છે બેસ્ટ Kisser?

ત્યારે ગત વર્ષ 2016માં પણ કિસિંગ સિંગની બોલબાલા જોવા મળી જેમ કે બેફિકરેના વધુ પડતા કિસીંગ સીન ચર્ચામાં રહ્યા તો અજય દેવગણની ફિલ્મ શિવાયમાં તેનો પહેલા કિસીંગ સીન પણ વિવાદોમાં રહ્યો. ત્યારે બોલીવૂડના બેસ્ટ કિસિંગ સીન કોણ છવાયેલું રહ્યું અને કેમ જાણો અહીં....

અઝહર

અઝહર

હવે વાત કિસીંગ સીનને હોય અને ઇમરાન હાશમીનું નામ ન આવે તેવું થોડીના ના બને! સિરીયલ કિસર નામે જાણીતા તેવા ઇમરાન હાશમી અઝહર ફિલ્મમાં જે નરગિસ ફખરીને કિસ આપી હતી તેણે ભારે વિવાદ કર્યો હતો. એટલું જ નહીં નરગિસ તો આ કિસના રિટેક આપવા મામલે ગુસ્સે પણ થઇ ગઇ હતી.

વજહ તુમ હો

વજહ તુમ હો

વજહ તુમ હો ફિલ્મ જેટલી તેમની સ્ટોરી અને બોક્સ ઓફિસ કલેક્શન માટે નહતી ચર્ચાઇ તેનાથી પણ વધુ તેના બોલ્ડ સીન માટે ચર્ચામાં રહી હતી. અને ગુરમીત ચૌધરી અને સના ખાનના હોટ કિસીંગ સીન પર પણ ભારે વિવાદ થયો હતો અને ફિલ્મને એ સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યું હતું.

કપૂર એન્ડ સન્સ

કપૂર એન્ડ સન્સ

આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની રિલેશનશીપ જ્યારે બોલીવૂડમાં ધૂમ ચર્ચાઇ રહી હતી અને લોકો જ્યારે આ ક્યૂટ કપલની કેમેસ્ટ્રી પર આફરીન થઇ રહ્યા હતા ત્યારે જ આવેલી કપૂર એન્ડ સન્સ નામની ફિલ્મમાં તેમનો કિસિંગ સીન લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

બેફિકરે

બેફિકરે

બેફિકરેનું ટેલર જ્યારે લોન્ચ થયું ત્યારે જ તેમાં દેખાડવામાં આવેલા કિસિંગ સીને વિવાદ ઊભો કર્યો હતો. નોંધનીય છે કે બેફિકરેમાં રણવીર સિંહ અને વાનીએ કુલ 23 કિસ આપી હતી. પણ તેમ છતાં ફિલ્મને જોઇએ તેટલી સફળતા નહતી મળી.

એ દિલ હૈ મુશ્કિલ

એ દિલ હૈ મુશ્કિલ

જો કે 2016માં કોઇ કિસિંગ સીન વિવાદનું કારણ બન્યો હોય તો તે છે એ દિલ હૈ મુશ્કિલમાં રણબીર કપૂર અને ઐશ્વર્યા રાયના કિસિંગ સીનનો. આ મામલે એટલો બધો વિવાદ થયો કે પૂછો ના વાત

અજય દેવગણ

અજય દેવગણ

જો કે શિવાયના આ કિસિંગ સીનને હોટેસ્ટ કિસિંગ કહેવા કે નહીં તે તો ખબર નથી પણ હા, આ કિસિંગ સીન પણ વિવાદ ઊભો કર્યો હતો. કારણ કે અજય દેવગણ પહેલી વાર રૂપેરી પરદે કોઇને કીસ કરી હતી.

English summary
They are Bollywood hottest kissing scenes from 2016. Read here more.
Please Wait while comments are loading...