બૉલીવુડની શરમજનક ક્ષણો : પ્રિયંકાએ લાજ-શરમ નેવે મૂકી દીધી!

મુંબઈ, 20 મે : બૉલીવુડ સેલિબ્રિટીઓ સામાન્ય પ્રજા માટે આદર્શ ગણાતી હોય છે, તો અમુક સેલિબ્રિટીઓ જાહેર સમારંભોમાં પણ રીલ લાઇફ જીવવાનો પ્રયત્ન કરતી હોય છે.

તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા એક ઇવેંટમાં એવું સ્કર્ટ પહેરીને હાજર થયાં કે જે સમ્પૂર્ણપણે પારદર્શી હતું. આ જાળીદાર સ્કર્ટમાંથી તેમની લિંગરી સ્પષ્ટ રીતે ડોકિયુ કરતી હતી. કદાચ પ્રિયંકા ચોપરા પણ આ વાત જાણતા હશે કે કેમ? આ એક મોટો પ્રશ્ન છે. પ્રિયંકા અગાઉ પણ અનેક સેલિબ્રિટીઓ પોતાની હરકતોથી આવી શરમજનક ક્ષણો ઊભી કરતી હોય છે. જોકે તેને વૉર્ડરોબ માલફંક્શન જેવું નામ આપી દેવાય છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણે પણ એક ઇવેંટમાં આવા જ કથિત વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

ચાલો તસવીરોમાં બતાવીએ બૉલીવુડની શરમજનક ક્ષણો :

આમિર ખાન

આમિર ખાન

ગઝની ફિલ્મના પ્રમોશન દરમિયાન રાખી સાવંત સામે કંઇક આવી રીતે ઘૂરતા કૅમેરે કેદ થયા હતાં આમિર ખાન.

અદિતી-ફ્રેડા

અદિતી-ફ્રેડા

જુદા-જુદા જાહેર ઇવેંટ્સમાં વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં અદિતી રાવ હૈદરી અને ફ્રેડા પિન્ટો.

બિપાશા-સેલિના

બિપાશા-સેલિના

બિપાશા બાસુ અને ક્રિસ્ટિયાના રોનાલ્ડોએ કંઇક આવી રીતે જાહેરમાં એક-બીજાને ચુમ્બન કરી લાજ-શરમ નેવે મૂકી દીધા હતાં, તો બીજી તસવીરમાં સેલિના જેટલી સ્તનનો ઉભાર બતાવવાનો સ્પષ્ટ પ્રયત્ન કરતા જણાય છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

તાજેતરમાં જ એક ઇવેંટમાં દીપિકા પાદુકોણે જાણે જાણી જોઈને વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનતા હોય તેવુ લાગે છે.

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડેએ તો ક્રિકેટ પ્રત્યેની ઘેલછા ન્યુડ થઈ જાહેર કરી હદ કરી નાંખી હતી.

સલમાન ખાન

સલમાન ખાન

એક ઇવેંટમાં લારા દત્તાને આ રીતે ઘૂરી રહ્યા છે સલમાન ખાન કે જે જોઈ કોઈને પણ શરમ આવી જાય.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા એક ઇવેંટમાં એવું સ્કર્ટ પહેરીને હાજર થયાં કે જે સમ્પૂર્ણપણે પારદર્શી હતું. આ જાળીદાર સ્કર્ટમાંથી તેમની લિંગરી સ્પષ્ટ રીતે ડોકિયુ કરતી હતી.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા પણ આ ન્યુડ તસવીર માટે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતાં.

સિદ્ધાર્થ માલ્યા

સિદ્ધાર્થ માલ્યા

દીપિકા પાદુકોણેના એક્સ બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ માલ્યાની નજર ક્યાં છે? જરા જુઓ તો ખરા.

વીણા મલિક

વીણા મલિક

વીણા મલિકે જાહેરમાં ચુમ્બન લેવાનો રેકૉર્ડ બનાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો.

યાના ગુપ્તા

યાના ગુપ્તા

હવે યાના ગુપ્તાને શું કહીએ? લાગે છે કે તેઓ બૅડમાંથી ઊભા થઈ સીધા જ કારમાં આવીને બેસી ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X