કોણ છે હૉટેસ્ટ Bikini Blouse હસીના? જુઓ જરા...

મુંબઈ, 23 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રીઓ દ્વારા સીધે-સીધી બિકિની પહેરવી હવે સાવ કૉમન વાત થઈ ગઈ છે અને લેટેસ્ટ ટ્રેન્ડ્સ તેમાં એ ઉમેરાયુ છે કે અભિનેત્રીઓ હવે હૉટ બિકિન બ્લાઉઝ સાથે ટ્રેડિશનલ સાડી પણ પહેરવા લાગી છે.

સોનમ કપૂર હોય કે ઐશ્વર્યા રાય કે પછી દીપિકા પાદુકોણે હોય કે કૅટરીના કૈફ જેવી અભિનેત્રી હોય, આ તમામે રૂપેરી પડદે બિકિની બ્લાઉઝ સાથે હૉટનેસ પાથરી છે. તેમાં પણ દીપિકા દ્વારા યે જવાની હૈ દીવાની ફિલ્મમાં પહેરવામાં આવેલ બિકિની બ્લાઉઝ તો ખૂબ જ પ્રચલિત બન્યુ હતું.

ચાલો તસવીરોમાં જોઇએ બૉલીવુડની હૉટેસ્ટ બિકિની બ્લાઉઝ હસીના :

રોબોટમાં ઐશ

રોબોટમાં ઐશ

ઐશ્વર્યા રાય રોબોટ ફિલ્મમાં બિકિની બ્લાઉઝમાં દેખાયા હતાં. ફિલ્મમાં તેમના હીરો રજનીકાંત હતાં.

આઈ હેટ લવ સ્ટોરીમાં સોનમ

આઈ હેટ લવ સ્ટોરીમાં સોનમ

સોનમ કપૂરે આઈ હેટ લવ સ્ટોરી ફિલ્મમાં બિકિની બ્લાઉઝ પહેર્યુ હતું.

યે જવાની હૈ દીવાનીમાં દીપિકા

યે જવાની હૈ દીવાનીમાં દીપિકા

યે જવાની હૈ દીવાની ફિલ્મમાં દીપિકા પાદુકોણેએ જે બિકિની બ્લાઉઝ વિથ સારી પહેર્યુ, તે તો ખૂબ જ લોકપ્રિય અને પ્રચલિત થયું છે.

દોસ્તાનામાં પ્રિયંકા

દોસ્તાનામાં પ્રિયંકા

પ્રિયંકા ચોપરા દોસ્તાના ફિલ્મમાં પહેરેલ આ બિકિની બ્લાઉઝમાં સાચે જ હૉટ જણાય છે.

કભી અલવિદા ના કહનામાં રાણી

કભી અલવિદા ના કહનામાં રાણી

રાણી મુખર્જીએ કભી અલવિદા ના કહનાના ફિલ્મના રોમાંટિક ગીતમાં શાહરુખ સાથે બિકિની બ્લાઉઝમાં સૌંદર્ય પાથર્યુ હતું.

દે દના દનમાં કૅટ

દે દના દનમાં કૅટ

કૅટરીના કૈફે દે દના દન ફિલ્મના આઇટમ સૉંગ ગલે લગ જા...માં બિકિની બ્લાઉઝ પહેરી હૉટનેસ પાથરી હતી.

બૉડીગાર્ડમાં કરીના

બૉડીગાર્ડમાં કરીના

કરીના કપૂરે બૉડીગાર્ડ ફિલ્મના ગીત તેરી મેરી મેરી તેરી... દરમિયાન સલમાન ખાન સાથે બિકિની બ્લાઉઝમાં શૂટિંગ કરી ગીતને વધુ સેક્સી બનાવી દીધુ હતું.

જોડી બ્રેકર્સમાં બિપાશા

જોડી બ્રેકર્સમાં બિપાશા

બિપાશા બાસુએ જોડી બ્રેકર્સ ફિલ્મમાં આ બિકિની બ્લાઉઝ પહેર્યુ હતું કે જેમાં તેમના હીરો માધવન હતાં.

જન્નત 2માં એશા

જન્નત 2માં એશા

સામાન્ય રીતે એંજેલિના જોલી સાથે સરખાવાતાં એશા ગુપ્તાએ જન્નત 2માં બિકિની બ્લાઉઝ પહેર્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X