For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ચિવાસ બૅશમાં લારા, દીયા અને નતાલિયાના જલવા!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 24 માર્ચ : બૉલીવુડમાં રોજેરોજ પાર્ટીઓ અને ઇવેંટ્સ ચાલતાં જ હોય છે અને તેમાં સેલિબ્રિટીઓ પોતાના જલવા પાથરતી હોય છે. ક્યાંક કોઈના જન્મ દિવસની પાર્ટી હોય, તો ક્યાંક કોઈ ફિલ્મની પાર્ટી. આવા ઇવેંટ્સમાં ગ્લૅમર પુરબહારે ખીલી ઉઠતું હોય છે.

આવી જ એક પાર્ટી તાજેતરમાં ચિવાસ સ્ટુડિયો ખાતે યોજાઈ કે જેમાં લારા દત્તા, દીયા મિર્ઝા, નતાલિયા કૌર, સોના મહાપાત્રા, સોનાલી નાગરાણી, પ્રીતિ ઝાંગિયાણી જેવી સેલિબ્રિટીઓએ પોતાના હુશ્નના જલવા પાથર્યાં અને કાર્યક્રમને રંગારંગ બનાવી દીધું. ચિવાસ સ્ટુડિયો દરવર્ષે પાર્ટી યોજે છે અને આ વર્ષે પણ પાર્ટી યોજાઈ હતી.

ચાલો જોઇએ ચિવાસ બૅશની તસવીરી ઝલક :

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014માં દીયા મિર્ઝા.

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014માં બૉયફ્રેન્ડ સાહિલ સંઘા સાથે દીયા મિર્ઝા.

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014માં લારા દત્તા.

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014માં નતાલિયા કૌર.

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014માં પ્રવીણ ડબાસ અને પ્રીતિ ઝાંગિયાણી.

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014માં પ્રીતિ ઝાંગિયાણી.

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014માં સોનાલી નાગરાણી.

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014માં પતિ સાથે સોના મહાપાત્ર.

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014માં સોના મહાપાત્ર.

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014માં સેલિબ્રિટીઓ.

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014માં સેલિબ્રિટીઓ.

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014માં સેલિબ્રિટીઓ.

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014માં સેલિબ્રિટીઓ.

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014

ચિવાસ બૅશ 2014માં સેલિબ્રિટીઓ.

English summary
Lara Dutta, Dia Mirza, Parvin Dabas, Sahil Sangha, Preeti Jhangiani, Nathalia Kaur, Sona Mohapatra and others during the Chivas Bash 2014 in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X