સાદગીપૂર્ણ રહી ચશ્મે બદ્દૂર ફિલ્મની ડિજિટલ સ્ક્રીનિંગ
મુંબઈ, 4 એપ્રિલ : સઈ પરાંજપેની ચશ્મે બદ્દૂર ફિલ્મની ડિજિટલ આવૃત્તિનું પ્રથમ પ્રદર્શન ફિલ્મ અને ટેલીવિઝન કલાકારોની હાજરીમાં ખૂબ જ સાદગીપૂર્વક થયું.

આ કાર્યક્રમમાં ચશ્મે બદ્દૂર ફિલ્મમાં અભિનય કરી ચુકેલ અભિનેતા ફારુખ શેખ, રાકેશ બેદી તથા દીપ્તિ નવલ ઉપરાંત એંકરમાંથી અભિનેતા બનેલા રણવિજય તથા ફિલ્મકાર સુધીર મિશ્રા પણ હાજર હતાં. રાકેશ બેદીએ જણાવ્યું - અમે કોઇક સ્પર્ધાની લાગણી સાથે ફિલ્મ પ્રદર્શિત નથી કરી રહ્યાં. આ ફિલ્મ એટલા માટે રિલીઝ કરાઈ રહી છે, કારણ કે આજની પેઢીને તેના અંગે કોઈ જાણકારી નથી.
રણવિજયે જણાવ્યું કે તેમણે આ ફિલ્મને પડદા ઉપર જોવાનો આનંદ માણ્યો. તેમણે જણાવ્યું - આ ફિલ્મ તે નવી પેઢી માટે મોટા પડદે જોવાની બહેતરીન તક છે કે જેણે આ ફિલ્મ જોઈ નથી. મને ખુશી છે કે હું આ ફિલ્મ મોટા પડદે જોઈ શક્યો.
સુધ્રી મિશ્રાએ જણાવ્યું - આ પ્રકારની ફિલ્મ બનાવવી અઘરી છે. કોણ નહીં ઇચ્છે તેને મોટા પડદે જોવું
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
