Pics : મોસ્ટ બૉલીવુડના કંટ્રોવર્સિયલ ફોટોશૂટ!

અમદાવાદ, 12 મે : કંટ્રોવર્સી બૉલીવુડની બેસ્ટ ફ્રેન્ડ છે અને બૉલીવુડ સેલિબ્રિટીઓ માટે કંટ્રોવર્સિસ ઊભી કરવી મોસ્ટ ફૅવરિટ ટાઇમ પાસ છે. અક્ષય કુમારે એક વાર એક ઇંટરવ્યૂમાં કહ્યુ હતું - કંટ્રોવર્સિસ એક પૅકેજ ડીલ છે આ ઇન્ડસ્ટ્રીમાં. આપે તેને સમજવું પડશે અને સ્વીકારવુંય પડશે.

સાચી વાત છે કે કંટ્રોવર્સિસ એક પૅકેજ ડીલ છે આ ઇન્ડસ્ટ્રીમાં, પણ ઘણી વખતે આ બધુ સેલિબ્રિટીઓના હાથમાં હોય છે કે કંઇક કંટ્રોવર્સિયલ કરીએ. દાખલા તરીકે અભિનેત્રી વીણા મલિક કે પૂનમ પાન્ડે જાણી જોઈને એવા ફોટોશૂટ કરે છે કે જેથી વિવાદ ઊભા થાય. તેઓ નથી ઇચ્છતાં કે તેઓ વિવાદમાંથી બહાર રહે.

ભારતીય બદલાઈ ગયાં છે, પણ આ સ્લેઝી અભિનેત્રીઓ આ સમજવાનું પ્રયત્ન નથી કરતી. ભારત મહિલાઓની છબી અંગે વધુ પ્રોટેક્ટિવ છે. ભારતીયોને અભિનેત્રીઓના એક્સપોઝ થવામાં વાંધો નથી, પરંતુ તેઓ ત્યારે વિફરી જાય છે કે જ્યારે આ અભિનેત્રીઓ લક્ષ્મણ-રેખા ઓળંકી જાય છે. બૉલીવુડ અભિનેત્રીઓ માત્ર મનોરંજન જગતનો ભાગ જ નથી, પણ તેઓ દેશના યુવાનો રોલ-મૉલેસ્ પણ છે. તેથી તેમની ફરજ છે કે તેઓ પોતાના વ્યવહાર અંગે બે વાર વિચારે.

ચાલો હાલ તો આપને બતાવીએ બૉલીવુડ સેલિબ્રિટીઓના આવા જ કંટ્રોવર્સિયલ ફોટોશૂટ :

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

એક મૅગેઝીન ફોટોશૂટમાં જૅકલીન ફર્નાન્ડીઝ.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

એક મૅગેઝીન ફોટોશૂટમાં વિદ્યા બાલન.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

એફએચએમ મૅગેઝીન ફોટોશૂટમાં મલ્લિકા શેરાવત.

કંગના રાણાવત

કંગના રાણાવત

જીક્યૂ મૅગેઝીન ફોટોશૂટમાં કંગના રાણાવત.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

શર્લિન ચોપરાએ પ્લેબૉય મૅગેઝીન માટે ન્યુડ ફોટોશૂટ કરાવ્યુ હતું.

જ્હૉન-ઉદિતા

જ્હૉન-ઉદિતા

એક ફિલ્મના વિવાદાસ્પદ ફોટોશૂટમાં જ્હૉન અબ્રાહમ અને ઉદિતા ગોસ્વામી.

મમતા કુલકર્ણી

મમતા કુલકર્ણી

સ્ટારડસ્ટ કવર પર પ્રસિદ્ધ થયેલ મમતા કુલકર્ણીની વિવાદાસ્પદ તસવીર.

રેખા

રેખા

મિરર કવર પેજ પર આમ એક્સપોઝ થયા હતાં રેખા.

પૂજા-મહેશ

પૂજા-મહેશ

સ્ટાર ડસ્ટના કવર પેજ પર છપાયેલી પુત્રી પૂજા ભટ્ટને કિસ કરતી પિતા મહેશ ભટ્ટની આ તસવીરનો વિવાદ આજ સુધી પિતા-પુત્રીનો પીછો નથી છોડતો.

અંતરા માલી

અંતરા માલી

એક મૉડેલ સાથે અંતરા માલીની આ વિવાદાસ્પદ તસવીર છે.

મૂવી ફોટોશૂટ

મૂવી ફોટોશૂટ

એક ફિલ્મ માટે કરાયેલું વિવાદાસ્પદ ફોટોશૂટ.

અજય દેવગણ

અજય દેવગણ

જુઓ અજય દેવગણનું ક્લોઝ પ્રૉક્સિમિટી આ અભિનેત્રી સાથે કે જે પોતે પણ વિવાદિત છે.

વીણા મલિક

વીણા મલિક

એફએચએમ મૅગેઝીન માટે વીણા મલિકાનું વિવાદાસ્પદ ફોટોશૂટ.

લીઝા રે

લીઝા રે

લીઝા રેની આ તસવીર ઉપરથી કહી શકાય કે તેમણે આ તસવીરને વધુમાં વધુ વિવાદાસ્પદ બનાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X