Watch : હવાઈઝાદાનું પહેલુ ગીત ‘ડાક ટિકટ...’ રિલીઝ, મોહી જાય છે મોહિત
મુંબઈ, 3 જાન્યુઆરી : આયુષ્માન ખુરાના અને મિથુન ચક્રવર્તી અભિનીત હવાઈઝાદા દર્શકોને ઇમ્પ્રેસ કરી રહી છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોને અવેસમ લાગી રહ્યું છે. આ મહીનાના અંતે જ્યારે ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે.



ફિલ્મનું દિગ્દર્શન વિભુ પુરી કરી રહ્યા છે. રિલાયંસ એંટરટેનમેંટ નિર્મિત હવાઈઝાદા ફિલ્મ 30મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
તો જુઓ હવાઈઝાદાનું પ્રથમ ગીત ડાક ટિકટ...
અને ટ્રેલર જોવાનું રહી ગયું હોય તો તે પણ જોઈ જ નાંખો.












Click it and Unblock the Notifications
