ટ્વિટર પર ચાલ્યો DDLJ જોક્સ ટ્રેંડ : જો આલિયા સિમરન હોત...

શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે આગામી 12મી ડિસેમ્બરના રોજ મોટા પડદે પોતાના 1000 અઠવાડિયા પૂરા કરી લેશે. આ પ્રસંગે ડીડીએલજે પોતાના 1000મા અઠવાડિયાની શાનદાર રીતે ઉજવણી કરી રહી છે. યશ રાજ ફિલ્મ્સ દરેક રીતે આ દિવસને યાદગાર બનાવવા માંગે છે.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મના 1000મા અઠવાડિયાના પ્રસંગે યશ રાજ ફિલ્મ્સે પોતાના દર્શકોને ગિફ્ટ તરીકે આપ્યું છે ફિલ્મનું ટ્રેલર. હા જી, ફિલ્મનું એક નવું ટ્રેલર રિલીઝ કરાયુ છે કે જેને લોકો બહુ પસંદ કરી રહ્યા છે. ડીડીએલજે પ્રત્યેની ઘેલછાની હાલત એ છે કે આજે પણ રાજ-સિમરનના પ્રેમને જોઈ લોકોના દિલોની ધડકનો થંભી જાય છે. આજે પણ જ્યારે અમરીશ પુરીનો અવાજ આવે છે... જા સિમરન જા... જી લે અપની જિંદગી... તો દર્શકોની આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે.

maratha-mandir
પરંતુ આ બધાની સાથે વધુ એક વસ્તુ છે કે જે ડીડીએલજેના 1000મા અઠવાડિયાને જુદુ બનાવી રહી છે. તે છે ડીડીએલજે જોક્સ કે જે ટ્વિટર પર જોરદાર ટ્રેંડ કરી રહ્યા છે. એક બાજુ લોકો ટ્વીટ કરી રહ્યા છે કે જો ડીડીએલજે આદિત્ય ચોપરા, શાહરુખ ખાન, કાજોલની ન હોઈ, કોઇક બીજાની હોત તો કેવી હોત...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X