'દે દે પ્યાર દે' Trailer: અજય દેવગનની ધમાકેદાર કૉમેડી ફિલ્મ

'દે દે પ્યાર દે' Trailer: અજય દેવગનની ધમાકેદાર કૉમેડી ફિલ્મ

અજય દેવગન, તબૂ અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ દે દે પ્યાર દેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લવ રંજન પ્રોડક્શન હેઠળ બનેલ આ ફિલ્મ 50 વર્ષના ડાયવોર્સી પુરુષ અને 24 વર્ષની છોકરીની પ્રેમ કહાની છે. ટ્રેલર પરથી અંદાજો લગાવી શકાય કે ફિલ્મમાં ભરપૂર કોમેડી જોવા મળશે. આકીવ અલીના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મ 17 મેના રોજ રિલીઝ થશે. આ ફિલ્મના નિર્દેશક આકીવ અલી અને પ્રોડ્યૂસર લવ રંજન અને ટી-સીરિઝ છે.

trailer

ટ્રેલરમાં કેટલાય મજેદાર ડાયલોગ પણ જોવા મળશે. એક સીનમાં ઉંમર જોઈ પ્રેમ ન કરવાની સલાહ આપતા અજય દેવગને સૈફ અલી ખાન અને કરીના કપૂરનું અદાહરણ પણ આપી દીધું. તબૂએ ફિલ્મમાં અજય દેવગનની પહેલી પત્નીનો રોલ નિભાવ્યો છે.

આ પણ વાંચો- મંદાના કરીમીએ બિકીની ફોટો શેર કરી, લોકોએ ગાળો આપી

આ ત્રણેય સ્ટાર્સ સાથે જાવેદ જાફરી અને આલોક નાથ પણ મહત્વનો રોલ નિભાવી રહ્યા છે. ટ્રેલર જોતા જ અંદાજો લગાવી શકાય છે કે આ ફિલ્મમાં લવ રંજનની બાકી ફિલ્મો જેવી જ વાત છે. ઉમ્મીદ છે ટ્રેલરની જમ જ લોકોને ફિલ્મ પણ પસદ આવશે. અહીં જુઓ ટ્રેલર...

https://www.youtube.com/embed/EJUD2PptXrk

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X