ખૂબસૂરતીમાં અભિનેત્રીઓથી એક કદમ આગળ છે દિપક ચહરની પત્ની, જોઈ લો ફોટો
દિપર ચહેરે આઈએલ 2021 દરમિયાન દર્શકોથી ખીચોખીચ ભરેલા સ્ટેડિયમ વચ્ચે જયાને પ્રપોઝ કર્યુ હતું. આ પ્રયોઝ બાદ બન્ને સોશિયલ મીડિયા પર છવાયા હતા.
ભારતીય ક્રિકેટર દીપક ચહર તેની બોલિંગ સાથે સાથે તેની પત્ની જયા ભારદ્વાજની ખૂબસૂરતીને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ જ્યા ભારદ્વાજ સાથે છેતરપિંડીની ઘટના ઘટી હતી. આ ઘટના સાથે સાથે હવે સોશિયલ મીડિયા પર તેની ખૂબસૂરતીની પણ ચર્ચા થઈ રહી છે. હવે જયા ભારદ્વાજના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

કોણ છે જયા ભારદ્વાજ?
ફાસ્ટ બોલર દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજ આ દિવસોમાં ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર, જયા ભારદ્વાજ સાથે ફૂટવેરના બિઝનેસના નામે 10 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. જયાએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ મેનેજર કમલેશ પરીખ પર આ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

સોશિયલ મીડિયા પર જયાની ખૂબસૂરતીની ચર્ચા
છેતરપિંડીની ઘટના વચ્ચે હવે જયા ભારદ્વાજની ખૂબસૂરત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે, જયા ભારદ્વાજ એક મોડેલ છે. હવે તેની સોશિયલ મીડિયા પર તેની ખૂબસૂરતીની ચર્ચા થઈ રહી છે.

દિપક અને જયાના ગયા વર્ષે લગ્ન થયા છે
દીપક ચહર અને જયા જયા ભારદ્વાજે ગયા વર્ષે જૂનમાં લગ્ન કર્યા છે. અહેવાલો અનુસાર, લગ્ન પહેલા બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરતા હતા. આ કપલે વર્ષો ડેટ કર્યા બાદ ગયા વર્ષે જ એકબીજા સાથે લગ્ન કર્યા છે.

દિપર ચહેરે આઈએલ દરમિયાન પ્રપોઝ કર્યુ હતું.
આ કપલ ત્યારે ચર્ચામાં આવ્યુ જ્યારે દિપર ચહેરે આઈએલ 2021 દરમિયાન દર્શકોથી ખીચોખીચ ભરેલા સ્ટેડિયમ વચ્ચે જયાને પ્રપોઝ કર્યુ હતું. આ પ્રયોઝ બાદ બન્ને સોશિયલ મીડિયા પર છવાયા હતા.

જયાની મોટી ફેન ફોલોઈંગ છે
ઈન્સ્ટાગ્રામ પર જયાની મોટી ફેન ફોલોઈંગ છે. અહીં જયા તેના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. જયા ગ્લેમર અને ખૂબસૂરતીમાં અભિનેત્રીઓને ટક્કર આપે છે. જયા મુળ દિલ્હીને છે અને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

જયાની મોટી ફેન ફોલોઈંગ છે
ઈન્સ્ટાગ્રામ પર જયાની મોટી ફેન ફોલોઈંગ છે. અહીં જયા તેના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. જયા ગ્લેમર અને ખૂબસૂરતીમાં અભિનેત્રીઓને ટક્કર આપે છે. જયા મુળ દિલ્હીની છે અને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

જયાએ દિલ્હીની મોડર્ન સ્કૂલમાંથી સ્ટડી કરી છે
જયાએ દિલ્હીની મોડર્ન સ્કૂલમાંથી સ્ટડી કરી છે અને મુંબઈમાંથી માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએટ છે. જયાની એક ઓળખ એ પણ છે કે જયા બિગ બોસ ફેમ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે.

જયા તેની ખૂબસૂરતીને લઈને ફેમસ છે
મીડિયા રિપોર્ટ અનુસાર, જયા ભારદ્વાજ સાથે દીપક ચહરની મુલાકાત દીપકની બહેન માલતીએ કરાવી હતી. અહીંથી બન્ને પ્રેમમાં પડ્યા અને સાથે છે. દિપક તેની બોલિંગ સાથે સાથે હવે જયાને લઈને પણ ચર્ચામાં રહે છે.












Click it and Unblock the Notifications
