12 Snaps : સેંસર બોર્ડને વલ્ગર લાગી ફાઇંડિંગ ફૅનીની Virgin દીપિકા
મુંબઈ, 26 ઑગસ્ટ : અભિનેત્રી દીપિકા પાદુકોણે અર્જુન કપૂરને કહે છે કે તે વર્જિન છે અને બસ દીપિકાના આ જ ડાયલૉગ સામે સેંસર બોર્ડને વાંધો પડ્યો અને આ ડાયલૉગ તેણે વલ્ગર કહી નાંખ્યો.
દીપિકા પાદુકોણે તથા અર્જુન કપૂર ફાઇંડિંગ ફૅની ફિલ્મમાં રોમાંસ કરતા નજરે પડવાના છે કે જેના એક દૃશ્યમાં દીપિકા અર્જુનને કહે છે, હું કુંવારી છું. સેંસર બોર્ડે આ ડાયલૉગને વલ્ગર ગણાવ્યો છે અને ફિલ્મ નિર્માતાઓને તેને બદલવા કે હટાવવા કહ્યું છે.
જોકે ફાઇંડિંગ ફૅનીના દિગ્દર્શક હોમી અડજાણિયા સેંસર બોર્ડની વાત સાથે સંમત નથી. ફિલ્મમાં વર્જિન શબ્દ અનેક વખત બોલાયું છે. તેમની દલીલ છે કે વર્જિન શબ્દ દિલ સે અને 2 સ્ટેટ્સ જેવી અનેક ફિલ્મોમાં વપરાયો છે.
બીજી બાજુ સેંસર બોર્ડે કહ્યું છે કે જો હોમી અડજાણિયા ફાઇંડિંગ ફૅની માટે યૂએ સર્ટિફિકેટ મેળવવા માંગતા હોય, તો તેમણે દીપિકાનો વર્જિન ડાયલૉગ હટાવવો પડશે. નોંધનીય છે કે ફિલ્મમાં દીપિકા પાદુકોણે એક વિધવાના રોલમાં છે. ફિલ્મમાં દીપિકાના પતિ રણવીર સિંહ બન્યા છે કે જે મરી જાય છે.
ચાલો જોઇએ ફાઇંડિંગ ફૅની ફિલ્મના ઇંટરેસ્ટિંગ સ્નૅપ્સ :

કામુક દીપિકા
ફાઇંડિંગ ફૅની ફિલ્મમાં દીપિકાનો આ ફર્સ્ટુ લુક હતો કે જેમાં દીપિકા ખૂબ જ કામુક જણાય છે.

દીપિકા-અર્જુનનો રોમાંસ
ફાઇંડિંગ ફૅનીમાં દીપિકા-અર્જુન રોમાંસ કરતે નજરે પડશે.

દીપિકા-અર્જુન વચ્ચે કિસ
દીપિકા-અર્જુનની હૉટ કેમિસ્ટ્રી ફિલ્મ જોવા મજબૂર કરશે.

વિધવા દીપિકા
દીપિકા પાદુકોણે વિધવાના રોલમાં છે. તેમના પતિ તરીકે રણવીર સિંહ કૅમિયો રોલમાં છે કે જે મરી જાય છે.

દીપિકા-અર્જુનનો રોમાંસ
દીપિકા અને અર્જુન અંધારામાં કોઝી બને છે.

દીપિકા-અર્જુનની કેમિસ્ટ્રી
ફાઇંડિંગ ફૅનીમાં ઘણા સ્ટીમી સીન્સ છે કે જેમાં દીપિકા-અર્જુન ખૂબ જ કમ્ફર્ટેબલ જણાય છે.

દીપિકાનું સ્ટાઇલ
12મી સપ્ટેમ્બરે રિલીઝ થનાર ફાઇંડિંગ ફૅની ખૂબ જ હાઇપ મેળવી ચુકી છે.

દીપિકાના ડિમ્પલ
ફાઇંડિંગ ફૅનીમાં દીપિકાનો ડિમ્પલ સાથેનો સૌંદર્ય ખિલી ઉઠશે. તેઓ હૅપ્પી ન્યુ ઈયર અને બાજીરાવ મસ્તાનીમાં પણ દેખાશે.

દીપિકા-ડિમ્બલ
ફાઇંડિંગ ફૅનીના એક દૃશ્યમાં દુલ્હન બનેલા દીપિકા રડતાં ડિમ્પલ કાપડિયાને સાંત્વન આપતા જણાય છે.

પ્રમોશનમાં વ્યસ્ત
દીપિકા હાલમાં ફાઇંડિંગ ફૅનીના પ્રમોશનમાં વ્યસ્ત છે.

દીપિકા-નસીરુદ્દીન
દીપિકા સહિત તમામ કલાકારો ફિલ્મમાં યૂનિક રોલમાં દેખાશે.

પ્લીઝંટ મૂડ
દીપિકા પાદુકોણેના ફૅન્સ ફાઇંડિંગ ફૅનીનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યા છે.

It's Complicated!
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
