Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આને કહેવાય અસલી ધમાકો: સલમાન, રિતિક અને અક્ષય એક સાથે

સૂત્રો અનુસાર દિશા પટાની પાસે હાલમાં ત્રણ પ્રોજેક્ટ છે. જેમાં સલમાન ખાનની ફિલ્મ ભારત, અક્ષય કુમાર સાથે હાઉસફુલ 4 અને રિતિક રોશન સાથે પણ એક ફિલ્મ કરી રહી છે.

કહેવાય છે કે જયારે કિસ્મત ખુલે છે ત્યારે જોરદાર ખુલે છે. કંઈક આવું થયું છે બોલિવૂડની પ્રિટી ગર્લ દિશા પટાની સાથે, કારણકે કોઈ પણ હીરોઇન પાસે સલમાન, રિતિક અને અક્ષય કુમાર સાથે એક સાથે ફિલ્મ હોવી ખુબ જ મુશ્કિલ છે.

સૂત્રો અનુસાર દિશા પટાની પાસે હાલમાં ત્રણ પ્રોજેક્ટ છે. જેમાં સલમાન ખાનની ફિલ્મ ભારત, અક્ષય કુમાર સાથે હાઉસફુલ 4 અને રિતિક રોશન સાથે પણ એક ફિલ્મ કરી રહી છે, જેનું ટાઇટલ હજુ સુધી ફાઇનલ નથી થયું.

દિશા પટાની એવી અભિનેત્રીઓમાં આવે છે જે પોતાના ડેબ્યુ સાથે જ રાતોરાત ઈન્ટરનેટ સ્ટાર બની ગયી. તેને એમએસ ધોની ફિલ્મમાં મહેન્દ્ર સિંહ ધોનીની ગર્લફ્રેંડનો રોલ કર્યો હતો. ત્યારપછી તે વર્ષ 2016 દરમિયાન સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી અભિનેત્રી બની હતી.

એટલું જ નહીં પરંતુ દિશા પટાનીની ડેબ્યુ ફિલ્મે 200 કરોડ ક્લબમાં એન્ટ્રી મારી હતી. તેની બીજી ફિલ્મ બાગી 2 પણ સુપરહિટ સાબિત થઇ ચુકી છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર 166 કરોડ રૂપિયા કમાઈ ચુકી છે.

એમએસ ધોની ફિલ્મ

એમએસ ધોની ફિલ્મ

દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

દિશા પટાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા જ હતા. સ્ટ્રગલ દરમિયાન તેઓ ઘરેથી પૈસા મંગાવતી ના હતી. નવા શહેરમાં તેઓ એકલી રહેતી અને ઘણી મુસીબતો ફેસ કરતી હતી. દિશા પાસે કોઈ નોકરી ના હતી અને તેઓ વિચારતા હતા કે જલ્દી તેમને નોકરી નહીં મળી તો તેઓ ઘરનું ભાડું પણ નહીં આપી શકે.

ડાન્સર

ડાન્સર

દિશા પટાની એક અભિનેત્રી ની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી

ખુબસુરતી અને સાદગી

દિશા પટાની ની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

હોલિવુડ ફિલ્મ

હોલિવુડ ફિલ્મ

આપણે જણાવી દઈએ કે દિશા પટાની થોડા સમય પહેલા જેકી ચેન સાથે કુંગ ફૂ યોગા ફિલ્મમાં જોવા મળી હતી.

લિંક અપ

લિંક અપ

દિશા પટાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપ ને કારણે ચર્ચા રહે છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X