#BoxOffice :આને કહેવાય શાનદાર વિકેન્ડ, ઢીશુમનો આંકડો સુપરહિટ..
ઢીશુમ ફિલ્મમાં એ બધું છે જે તમને એક મસાલા ફિલ્મમાં મળી રહે છે. મારધાડ, એક્શન, કોમેડી, ગીતો, સસ્પેન્સ, ટ્વિસ્ટ બધું જ છે. રોહિત ધવને પુરી કોશિશ કરી છે કે ફિલ્મમાં કોઈ ખામી ના રહી જાય. આ કોશિશ તેમની ફિલ્મમાં પણ દેખાઈ આવે છે.
આખરે ઢીશુમએ બોક્સ ઓફિસ પર શાનદાર રીતે પોતાની પકડ બનાવી રાખી છે. માનવામાં આવે છે કે ફિલ્મ પોતાના પહેલા જ વિકેન્ડમાં 36 કરોડનો આંકડો પાર કરી જશે. આ ફિલ્મ ઘ્વારા વરુણ ધવનએ સાબિત કરી દીધું છે કે બોક્સ ઓફિસ તેના પર નિર્ભર રહી શકે છે.
તો જાણો કેટલી કમાણી કરી ચૂક્યું છે વરુણ અને જ્હોનનું ઢીશુમ....

ઢીશુમ બોક્સ ઓફિસ
ઢીશુમએ પહેલા જ દિવસે 11.05 કરોડની ઓપનિંગ કરી હતી.

ઢીશુમ બોક્સ ઓફિસ
11.05 કરોડની ઓપનિંગ સાથે જ ઢીશુમ 2016ની છઠ્ઠી સૌથી મોટી ઓપનર બની ચુકી છે.

ઢીશુમ બોક્સ ઓફિસ
બીજા દિવસે ફિલ્મે 12 કરોડની કમાણી કરી હતી.

ઢીશુમ બોક્સ ઓફિસ
ફિલ્મ પોતાના પહેલા જ વિકેન્ડમાં 36 કરોડનો આંકડો પાર કરી જશે.

ઢીશુમ બોક્સ ઓફિસ
ફિલ્મનો આખો પ્લોટ છે 36 કલાકમાં ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ. મેચ પહેલા જ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાજ શર્માનું અપહરણ. ભારતનો ઓફિસર કબીર (જ્હોન અબ્રાહમ) અને યુએઈ નો ઓફિસર જુનેદ (વરુણ ધવન) તેને શોધવા નીકળે છે.
-
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ







Click it and Unblock the Notifications
