એક્તા નવરાત્રી મહોત્સવમાં છવાયો ગ્લેમરનો તડકો

કોંગ્રેસના સાંસદ સંજય નિરુપમ દ્વારા છેલ્લા ત્રણ વર્ષની વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રીનું આયોજન કાંદીવલી અને બોલિવલીના લોકો માટે કરવામાં આવે છે. આ વખતે પણ તેમના દ્વારા નવરાત્રી મહોત્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં પ્રીતિ અને પિંકી દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું છે, જેઓ સાત વર્ષ પછી બોરિવલીમાં પરફોર્મ કરી રહ્યાં છે.

આ તકે સાંસદ સંજય નિરુપમે મ્યુઝિશિયન સાથે ડ્રમ વગાડ્યું હતું. તેમજ પોતાની ફિલ્મ મિકી વાયરસને પ્રમોટ કરવા આવેલા મનિષ પોલે પ્રીતિ અને પિંકી સાથે નૃત્ય કર્યું હતું. જો કે, એક્તા નવરાત્રી મહોત્સવમાં ત્યારે ગ્લેમર છવાઇ ગયું જ્યારે સાઉથ અભિનેત્રી તનીષા સિંહ ત્યાં આવી. તનીષા સિંહ સાથે યોગેશ લાખાણી, મ્યુઝિક ડિરેક્ટર શ્રાવન રાઠોડ પણ આવ્યા હતા. નોંધનીય છે કે, દક્ષિણ ભારતીય અભિનેત્રી અને બૉલીવુડમાં પણ આયટમ સૉંગ કરી ચુકેલી તનીષા સિંહ ગઈકાલે મુંબઈમાં અંધેરી ખાતે આવેલ નૃત્યવાટિકા સ્ટુડિયો પહોંચી ગઇ. ત્યાં પહોંચી તેણે બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ કરાવ્યું. તેણે પોતાની પીઠ ઉપર જય માતા દી લખાવ્યું. બૉડી પેંટ પછી તેણે ફોટોશૂટ કરાવ્યું હતું.

તનીષા સિંહ

તનીષા સિંહ

એક્તા ગ્રાઉન્ડ કાતે નવરાત્રી ફેસ્ટિવલ 2013માં હાજર રહેલી અભિનેત્રી તનીષા સિંહ.

શ્રાવણ રાઠોડ સાથે તનીષા

શ્રાવણ રાઠોડ સાથે તનીષા

એક્તા ગ્રાઉન્ડ કાતે નવરાત્રી ફેસ્ટિવલ 2013માં શ્રાવણ રાઠોડ સાથે તનીષા સિંહ.

ડ્રમ વગાડતા સંજય નિરુપમ

ડ્રમ વગાડતા સંજય નિરુપમ

એક્તા ગ્રાઉન્ડ કાતે નવરાત્રી ફેસ્ટિવલ 2013માં ડ્રમ વગાડી રહેલા સાંસદ સંજય નિરુપમ.

સંજય નિરુપમ

સંજય નિરુપમ

એક્તા ગ્રાઉન્ડ કાતે નવરાત્રી ફેસ્ટિવલ 2013માં ડ્રમ પ્લેયર્સ સાથે સંજય નિરુપમ.

તનીષા સાથે પ્રીતિ અને પિંકી

તનીષા સાથે પ્રીતિ અને પિંકી

એક્તા ગ્રાઉન્ડ કાતે નવરાત્રી ફેસ્ટિવલ 2013માં તનીષા સિંહ સાથે પ્રીતિ અને પિંકી.

પ્રીતિ અને પિંકીનું પરફોર્મન્સ

પ્રીતિ અને પિંકીનું પરફોર્મન્સ

એક્તા ગ્રાઉન્ડ કાતે નવરાત્રી ફેસ્ટિવલ 2013માં ગીતો પર પરફોર્મન્સ આપી રહેલી પ્રીતિ અને પિંકી.

સાંસદ સંજય નિરુપમ સાથે પ્રીતિ અને પિંકી

સાંસદ સંજય નિરુપમ સાથે પ્રીતિ અને પિંકી

એક્તા ગ્રાઉન્ડ કાતે નવરાત્રી ફેસ્ટિવલ 2013માં સાંસદ સંજય નિરુપમ સાથે પ્રીતિ અને પિંકી.

પ્રીતિ અને પિંકી

પ્રીતિ અને પિંકી

એક્તા ગ્રાઉન્ડ કાતે નવરાત્રી ફેસ્ટિવલ 2013માં પરફોર્મ કરી રહેલી પ્રીતિ અને પિંકી.

પ્રીતિ-પિંકી સાથે મનિષ

પ્રીતિ-પિંકી સાથે મનિષ

એક્તા ગ્રાઉન્ડ કાતે નવરાત્રી ફેસ્ટિવલ 2013માં પ્રીતિ અને પિંકી સાથે અભિનેતા મનિષ પોલ.

નવરાત્રી ફેસ્ટિવલમાં મનિષ

નવરાત્રી ફેસ્ટિવલમાં મનિષ

એકતા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી ફેસ્ટિવલ 2013માં હાજર રહેલા મનિષ પોલ અને યોગેશ લાખાણી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X