વર્ષ 2018 નો સૌથી સેક્સી ડાન્સ વીડિયો થયો વાયરલ

Posted By:
Subscribe to Oneindia News

ભલે ફિલ્મ પદમાવત ને રિલીઝ થયે ઘણો સમય થઇ ગયો હોય પરંતુ હજુ પણ આ ફિલ્મ લોકોના દિમાગ પર છવાઈ રહી છે. જેના કારણે આ ફિલ્મ સાથે જોડાયેલો એક પછી એક નવો વીડિયો સામે આવી રહ્યો છે.

જેમાં એક પછી એક ટીવી સ્ટાર જોડાતા રહ્યા છે. હાલમાં જ કરિશ્મા શર્મા ઘ્વારા પદમાવત લૂકમાં ફોટોશૂટ કરવામાં આવ્યું હતું જે ખુબ જ ઝડપથી વાયરલ થયું હતું. આ વખતે વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

elli avram

બિગબોસ ફેમ એલી અવરામ હંમેશા તેના હોટ લૂકના કારણે ચર્ચા રહે છે પરંતુ આ વખતે તેનો ખુબ સેક્સી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એલી અવરામે રણવીર સિંહ અને જિમ સભ નું સોન્ગ બીતે દિલ પર ડાન્સ કર્યો છે.

એલી અવરામ અને હાર્દિક પંડ્યાના સંબંધની આજકાલ ખુબ જ ચર્ચા થઇ રહી છે. ઘણા લોકો તેમના સંબંધને લઈને ઘણી વાતો કરી રહ્યા છે. હાલમાં બંને ચર્ચાનું કેન્દ્ર બની ચુક્યા છે. આ વખતે એલી અવરામે તેમના સંબંધને લઈને ખુલીને વાત કરી છે.

આ વીડિયો જોઈને ચોક્કસ તમારા હોશ ઉડી જશે

English summary
Bigg Boss contestant Elli Avram recently took to her Instagram account, posting a video of her showing some belly dance moves on Binte Dil starring Ranveer Singh and Jim Sarbh.Here look viral video

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.