સેક્સ સ્કેન્ડલ બાદ દિલ્હીના રસ્તા પર ભટકી રહી છે આ અભિનેત્રી

એક સમયે લાઈટ, કેમેરા અને ગ્લેમરની દુનિયામાં રહેવાવાળી અભિનેત્રી અલીશા ખાન આજે દિલ્હી ના ગ્રેટર કૈલાશના રસ્તાઓ પર ભટકી રહી છે. આપને લાગતું હશે કે કદાચ કોઈ ફિલ્મના શૂટિંગની વાત કરતા હશે પરંતુ તમે ખોટા સાબિત થશો.

અભિનેત્રી અલીશા ખાનને તેના પરિવારે ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. આગળ વાત કરતા પહેલા આપને જણાવી દઈએ કે અલીશા મોડેલીંગની સાથે સાથે મ્યુઝીક આલ્બમમાં પણ નજર આવી ચુકી છે. એટલું જ નહી પરંતુ અલીશા ઇમરાન હાશમી સાથે ફિલ્મ આઈનામાં લીડ રોલમાં છે. જે ઓગસ્ટ માં રીલીઝ થવાની છે.

જાણો કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે

અલીશા વિશે સૌથી પહેલા આ ખબર ઇન્ડિયા ટુડે એ ચલાવી હતી.

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

ઇન્ડિયા ટુડેને અલીશાએ પોતાની સાથે થયેલા અન્યાય વિશે જણાવ્યું.

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

સૌથી ચોકાવી નાખે તેવી ખબર તો એ છે કે અલીશા કોઈ નાની વ્યક્તિ નથી તે ગાઝીયાબાદ શેહરના નવાબ ગઝીઉદ્દીનની પૌત્રી છે.

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

અલીશાએ જણાવ્યું કે તેના દાદા ને પિતા આ દુનિયામાં નથી રહ્યા.

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

અલીશાએ જણાવ્યું કે તેના ભાઈ અને તેની માતાએ તેને ઘરની બહાર કાઢી મૂકી છે.

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

અલીશાએ જણાવ્યું કે તે બેઘર છે અને ક્યારેક મંદિરમાં તો ક્યારેક મિત્રોના ઘરે રહે છે.

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

અલીશાએ તેને ઘરમાંથી બહાર કેમ કાઢી મુકવામાં આવી તેનું ચોકાવી નાખે તેવું કારણ પણ જણાવ્યું છે.

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

અલીશાના પ્રેમીએ તેને દગો આપ્યો અને તેનો અંગત વીડિયો પણ બનાવી લીધો હતો.

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

અલીશાનો અંગત વીડિયો તેના પ્રેમીએ સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરી દીધો.

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

અલીશાએ મુંબઈ પોલીસમાં ફરિયાદ કર્યા બાદ આ વીડિયોને હટાવી લેવામાં આવ્યો હતો.

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

કેમ અલીશા આજે દિલ્હીના રસ્તાઓ પર રહેવા મજબુર છે...

પોતાના પ્રેમી વિરુદ્ધ અવાઝ ઉઠાવવા અને મિડિયા સામે આ વાત લાવવા બદલ તેનો પરિવાર નારાજ થઇ ગયો અને અલીશાને ઘરમાંથી બહાર કાઢી મૂકી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X