Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દરિયા કાઠે એવલીન શર્માની બિકીનીમાં મસ્ત અદાઓ...

એવલીન શર્મા એ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો નાખી છે. જેમાં તે બિકીની પહેરીને દરિયાકાઠે મજાની પળો માણી રહી છે. તસ્વીરોમાં એવલીન શર્મા ખુબ જ સુંદર લાગી રહી છે.

પોતાની પ્રથમ ફિલ્મ સિડની વિથ લવમાં એવલીન શર્માએ લુબૈના સ્નાઇડરની ભૂમિકા ભજવી હતી અને પછી તેઓ યે જવાની હૈ દીવાની ફિલ્મમાં દેખાયાં. એટલુ જ નહીં, હૉટ એન સેક્સી ગર્લ એવલીન શર્માએ પછી નૌટંકી સાલા, ઇશક, યારિયાં તથા મૈં તેરા હીરો ફિલ્મોમાં કામ કર્યું.

મોટાભાગના લોકોને જાણ નહીં હોય કે એવલીન શર્માનું સાચુ નામ લક્ષ્મી શર્મા છે. તેઓ જર્મનીના ફ્રૅંકફર્ટ ખાતે 12મી જુલાઈ, 1986ના રોજ જન્મ્યા હતાં. બૉલીવુડમાં એન્ટ્રી કરતા પહેલા એવલીને બ્રિટિશ ફિલ્મ ટર્ન લેફ્ટમાં કામ કર્યુ હતું.

તો જુઓ એવલીન શર્મા ની હાલમાં જ આવેલી કેટલીક હોટ તસ્વીરો...

એવલીન શર્મા

એવલીન શર્મા

એવલીન શર્મા બૉલીવુડ અભિનેત્રીઓમાંની એક છે કે જેમણે બિકિની સીન્સ આપ્યા યારિયાં ફિલ્મમાં.

એવલીન શર્મા

એવલીન શર્મા

બૉલીવુડ અભિનેત્રી બનતા પહેલા એવલીન મૉડેલિંગ કરતા હતાં.

એવલીન શર્મા

એવલીન શર્મા

એવલીન શર્માનુ સાચુ નામ લક્ષ્મી શર્મા છે.

એવલીન શર્મા

એવલીન શર્મા

એવલીન શર્માએ મૅન્ડેટ મૅગેઝીન પર રીયલી રીયલી હૉટ સાઇડ દર્શાવી હતી.

એવલીન શર્મા

એવલીન શર્મા

સિડની વિથ લવ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર એવલીન શર્મા હવે ધીમે-ધીમે બૉલીવુડમાં પગ જમાવતા જાય છે.

એવલીન શર્મા

એવલીન શર્મા

પોતાની કાતિલ અદાઓ અને હુશ્ન દ્વારા ફિલ્મોમાં સારીએવી સફળતા હાસલ કરનાર એવલીન શર્મા હવે વિવિધ મૅગેઝીનો ઉપર પણ સ્થાન મેળવતા જાય છે.

એવલીન શર્મા

એવલીન શર્મા

બિકિની પહેરવા અંગેના અગાઉ પૂછેલા એક સવાલના જવાબમાં એવલીને બિંદાસ્તપણે જણાવ્યુ હતું કે તેમને બિકિની પહેરવામાં કોઈ જ વાંધો નથી.

રણબીર કપૂર

રણબીર કપૂર

એવીલનને બૉલીવુડના ચૉકલેટી હીરો રણબીર કપૂરને ભેંટવું બહુ પસંદ છે. એવલીને રણબીર કપૂર સાથે ફિલ્મ યે જવાની હૈ દીવાની કરી હતી.

એવલીન શર્મા

એવલીન શર્મા

આ ફોટોશૂટ દરમિયાન એવલીન શર્મા ટૂ પીસ કપડામાં સ્વિમિંગ પૂલમાં મહાલતાં નજરે પડે છે.

એવલીન શર્મા

એવલીન શર્મા

એવલીને જણાવ્યું -બૉલીવુડમાં મારું આગમન એક સમજી-વિચારીને લીધેલું પગલુ હતું. મારા જીવનમાં ઘણાં બધા ચેન્જ આવ્યાં.

એવલીન શર્મા

એવલીન શર્મા

એલવીનનું સુંદરતા પાણીમાં આગ લગાવે તેવી હોટ છે. આ બોલ્ડ, બ્યૂટીફૂલ અને સેક્સી એક્ટ્રેસની પાસે સારી બોડી અને ટેલેન્ટ બન્ને છે કમી છે તો લકની.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X