Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બોલિવૂડની આ હસીના તેની અદાઓથી લોકોને ઘાયલ કરે છે, ફોટો વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્મા પોતાના હોટ અને બોલ્ડ અવતારને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસ ઘણી ફિલ્મોમાં સપોર્ટિવ એક્ટ્રેસ તરીકે દેખાઈ ચૂકી છે.

બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્મા પોતાના હોટ અને બોલ્ડ અવતારને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસ ઘણી ફિલ્મોમાં સપોર્ટિવ એક્ટ્રેસ તરીકે દેખાઈ ચૂકી છે. બોલિવૂડમાં ભલે તેને હજુ ઝાઝુ કંઇ કરવાની તક ન મળી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર એવલિનનું ઘણું મોટું ફેન ફોલોઇંગ છે.

સિડની વિથ લવ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર એવલીન શર્મા હવે ધીમે-ધીમે બૉલીવુડમાં પગ જમાવતા જાય છે. પોતાની કાતિલ અદાઓ અને હુશ્ન દ્વારા ફિલ્મોમાં સારીએવી સફળતા હાસલ કરનાર એવલીન શર્મા હવે વિવિધ મૅગેઝીનો ઉપર પણ સ્થાન મેળવતા જાય છે.

કિસિંગ સીન અને બિકિની સીન કરવા અંગે એવલીને જણાવ્યું હતુ કે કિસિંગ કે બિકિની સીન સામે કોઈ વાંધો નથી. તેને કહ્યું કે બૉલીવુડમાં મારું આગમન એક સમજી-વિચારીને લીધેલું પગલુ હતું. મારા જીવનમાં ઘણાં બધા ચેન્જ આવ્યાં.

આ પણ જુઓ: શમા સિકંદરની આ તસવીરો તમને મદહોશ બનાવી દેશે, એકલામાં જુઓ

એવલીન શર્મા હાલમાં જ પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સાહો' માં જોવા મળી હતી. આ પહેલા તે કિસ્સેબાઝ અને જેલ એન્ડ દિલ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી જે કંઈક ખાસ ચાલી ના હતી.

મોટાભાગના લોકોને જાણ નહીં હોય કે એવલીન શર્માનું સાચુ નામ લક્ષ્મી શર્મા છે. તેઓ જર્મનીના ફ્રૅંકફર્ટ ખાતે 12મી જુલાઈ, 1986ના રોજ જન્મ્યા હતાં. બૉલીવુડમાં એન્ટ્રી કરતા પહેલા એવલીને બ્રિટિશ ફિલ્મ ટર્ન લેફ્ટમાં કામ કર્યુ હતું. તો જુઓ એવલીન શર્મા ની હાલમાં જ આવેલી કેટલીક હોટ તસ્વીરો...

જબ હેરી મેટ સેજલ

જબ હેરી મેટ સેજલ

એવલિન ફિલ્મ 'યે જવાની હે દિવાની'માં સપોર્ટિવ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો નાનકડો પરંતુ એન્ટરટેઇનિંગ રોલ હતો. આ ફિલ્મથી જ તે ચર્ચામાં આવી હતી. શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'માં પણ એવલિન શર્મા જોવા મળી હતી.

એવલીન શર્મા

એવલીન શર્મા

એવલીન શર્મા બૉલીવુડ અભિનેત્રીઓમાંની એક છે કે જેમણે બિકિની સીન્સ આપ્યા, યારિયાં ફિલ્મમાં.

કોલેજના દિવસોથી કરે છે મોડલિંગ

કોલેજના દિવસોથી કરે છે મોડલિંગ

એવલિન શર્મા કોલેજમાં હતી ત્યારથી જ તે મોડેલિંગ કરે છે. તેણે ભારત ઉપરાંત જર્મનીમાં પણ મોડલિંગ કર્યું છે. તેનો પોતાનો એક બ્લોગ પણ છે, જેની પર તે પોતાના મનની વાતો લોકો સાથે શેર કરે છે.

ફિટનેસ ફ્રિક

ફિટનેસ ફ્રિક

એવલિન હંમેશા પોતાની ફિટનેસ પ્રત્યે અત્યંત સજાગ રહે છે. તેના આ હેલ્થ કોન્શિયસ સ્વભાવને કારણે જ તે આજે પણ ઘણી યંગ અને સુંદર લાગે છે. તે નિયમિત જિમ અને યોગા કરે છે. સોશિયલ મીડિયા પર તેની વર્કઆઉટ કરતી પણ અનેક તસવીરો જોવા મળે છે.

સાચુ નામ

સાચુ નામ

એવલીન શર્માનુ સાચુ નામ લક્ષ્મી શર્મા છે.

અનેક ભાષાઓનું જ્ઞાન

અનેક ભાષાઓનું જ્ઞાન

એવલિન શર્માને અનેક ભાષાઓનું જ્ઞાન છે. તેના પિતા પંજાબી છે અને માતા જર્મન છે. તેનો જન્મ પણ જર્મનીમાં જ થયો હતો. તેણે હિંદી અને ઇંગ્લિશ ઉપરાંત એક પંજાબી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

બિકિની પહેરવા

બિકિની પહેરવા

બિકિની પહેરવા અંગેના અગાઉ પૂછેલા એક સવાલના જવાબમાં એવલીને બિંદાસ્તપણે જણાવ્યુ હતું કે તેમને બિકિની પહેરવામાં કોઈ જ વાંધો નથી.

બૉલીવુડમાં આગમન

બૉલીવુડમાં આગમન

એવલીને જણાવ્યું -બૉલીવુડમાં મારું આગમન એક સમજી-વિચારીને લીધેલું પગલુ હતું. મારા જીવનમાં ઘણાં બધા ચેન્જ આવ્યાં.

બોલ્ડ, બ્યૂટીફૂલ અને સેક્સી

બોલ્ડ, બ્યૂટીફૂલ અને સેક્સી

એવલીનનું સુંદરતા પાણીમાં આગ લગાવે તેવી હોટ છે. આ બોલ્ડ, બ્યૂટીફૂલ અને સેક્સી એક્ટ્રેસની પાસે સારી બોડી અને ટેલેન્ટ બન્ને છે કમી છે તો લકની.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X