Pics : એવલીને મૅગેઝીન માટે કરાવ્યું હૉટ ફોટોશૂટ
મુંબઈ, 22 ફેબ્રુઆરી : સિડની વિથ લવ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર એવલીન શર્મા હવે ધીમે-ધીમે બૉલીવુડમાં પગ જમાવતા જાય છે. પોતાની કાતિલ અદાઓ અને હુશ્ન દ્વારા ફિલ્મોમાં સારીએવી સફળતા હાસલ કરનાર એવલીન શર્મા હવે વિવિધ મૅગેઝીનો ઉપર પણ સ્થાન મેળવતા જાય છે.
એવલીને તાજેતરમાં જ મૅન્ડેટ મૅગેઝીન માટે એક હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. ટૂ પીસ કપડામાં એવલીને આ ફોટોશૂટ કરાવ્યું છે. બિકિની પહેરવા અંગેના અગાઉ પૂછેલા એક સવાલના જવાબમાં એવલીને બિંદાસ્તપણે જણાવ્યુ હતું કે તેમને બિકિની પહેરવામાં કોઈ જ વાંધો નથી અને તેમણે યારિયાં ફિલ્મમાં આવા સીન્સ આપીને સાબિત પણ કરી આપ્યું.
ચાલો જોઇએ એવલીન શર્માનું હૉટ ફોટોશૂટ અને જાણીએ તેમના વિચારો :

મૅગેઝીન માટે ફોટોશૂટ
બૉલીવુડ અભિનેત્રી એવલીન શર્માએ તાજેતરમાં જ મૅન્ડેટ મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે.

ફેબ્રુઆરી આવૃત્તિ માટે
એવલીન શર્માએ મૅન્ડેટ મૅગેઝીનની ફેબ્રુઆરી 2014 આવૃત્તિ માટે આ ફોટોશૂટ કરાવ્યું છે.

ટૂ પીસ કપડામાં એવલીન
આ ફોટોશૂટ દરમિયાન એવલીન શર્મા ટૂ પીસ કપડામાં સ્વિમિંગ પૂલમાં મહાલતાં નજરે પડે છે.

કાતિલ અદાઓ
આ ફોટોશૂટ દરમિયાન એવલીન શર્માએ કાતિલ અદાઓ વરસાવી હતી.

કિસિંગ-બિકિનીમાં વાંધો નથી
શું કિસિંગ સીન અને બિકિની સીન કરવા અંગેના પ્રશ્નના જવાબમાં એવલીને તાજેતરમાં જણાવ્યું હતું - કિસિંગ કે બિકિની સીન સામે કોઈ વાંધો નથી, મેં યારિયાં ફિલ્મમાં બંને સીન્સ કર્યાં છે.

આમ થયું બૉલીવુડમાં આગમન
એવલીને જણાવ્યું -બૉલીવુડમાં મારું આગમન એક સમજી-વિચારીને લીધેલું પગલુ હતું. મારા જીવનમાં ઘણાં બધા ચેન્જ આવ્યાં. જ્યારથી મેં ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું અને મારા જીવનનો એ સૌથી મોટો અને વણવિચારેલો વળાંક હતો.

વાયજેએચડીમાં મહત્વનો રોલ
એવલીન શર્માએ ગત વર્ષે યે જવાની હૈ દીવાનીમાં લારાનો મહત્વનો રોલ ભજવ્યો હતો.

યારિયાં
એવલીન શર્માની તાજેતરની ફિલ્મ યારિયાં હતી કે જેને અપેક્ષિત સફળતા મળી હતી.












Click it and Unblock the Notifications
