મૅન્ડેટ માટે પાણીમાં ઉતરી એવલીન શર્મા, કરાવ્યુ માદક ફોટોશૂટ
મુંબઈ, 27 મે : સિડની વિથ લવ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર એવલીન શર્મા હવે ધીમે-ધીમે બૉલીવુડમાં પગ જમાવતા જાય છે. પોતાની કાતિલ અદાઓ અને હુશ્ન દ્વારા ફિલ્મોમાં સારીએવી સફળતા હાસલ કરનાર એવલીન શર્મા હવે વિવિધ મૅગેઝીનો ઉપર પણ સ્થાન મેળવતા જાય છે.
ગત ફેબ્રુઆરીમાં મૅન્ડેટ માટે ફોટોશૂટ કરાવ્યા બાદ એવલીને ફરીથી તાજેતરમાં જ મૅન્ડેટ મૅગેઝીન માટે વધુ એક હૉટ અને માદક ફોટોશૂટ કરાવ્યું છે. ટૂ પીસ કપડામાં પાણીમાં છબછબીયા કરતા એવલીને આ ફોટોશૂટ કરાવ્યું છે. બિકિની પહેરવા અંગેના અગાઉ પૂછેલા એક સવાલના જવાબમાં એવલીને બિંદાસ્તપણે જણાવ્યુ હતું કે તેમને બિકિની પહેરવામાં કોઈ જ વાંધો નથી અને તેમણે યારિયાં ફિલ્મમાં આવા સીન્સ આપીને સાબિત પણ કરી આપ્યું.
ચાલો જોઇએ એવલીન શર્માનું હૉટ ફોટોશૂટ અને જાણીએ તેમના વિચારો :

મૅગેઝીન માટે ફોટોશૂટ
બૉલીવુડ અભિનેત્રી એવલીન શર્માએ ગત ફેબ્રુઆરી બાદ તાજેતરમાં જ મૅન્ડેટ મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે.

જૂન આવૃત્તિ માટે
એવલીન શર્માએ મૅન્ડેટ મૅગેઝીનની જૂન 2014 આવૃત્તિ માટે આ ફોટોશૂટ કરાવ્યું છે.

ટૂ પીસ કપડામાં એવલીન
આ ફોટોશૂટ દરમિયાન એવલીન શર્મા ટૂ પીસ કપડામાં સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતાં નજરે પડે છે.

કાતિલ અદાઓ
આ ફોટોશૂટ દરમિયાન એવલીન શર્માએ કાતિલ અદાઓ વરસાવી હતી.

કિસિંગ-બિકિનીમાં વાંધો નથી
શું કિસિંગ સીન અને બિકિની સીન કરવા અંગેના પ્રશ્નના જવાબમાં એવલીને તાજેતરમાં જણાવ્યું હતું - કિસિંગ કે બિકિની સીન સામે કોઈ વાંધો નથી, મેં યારિયાં ફિલ્મમાં બંને સીન્સ કર્યાં છે.

આમ થયું બૉલીવુડમાં આગમન
એવલીને જણાવ્યું -બૉલીવુડમાં મારું આગમન એક સમજી-વિચારીને લીધેલું પગલુ હતું. મારા જીવનમાં ઘણાં બધા ચેન્જ આવ્યાં. જ્યારથી મેં ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું અને મારા જીવનનો એ સૌથી મોટો અને વણવિચારેલો વળાંક હતો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
