PICS: ફવાદ ખાનનો HOTTEST અવતાર, ઉડી જશે ઉંઘ, રોકાઇ જશે ધડકન
પાકિસ્તાન એક્ટર ફવાદ ખાને, સોનમ કપૂરની સાથે ખુબસુરત ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. લાખો દિલોની ધડકન એવા ફવાદ ખાનની ફીમેલ ફોલોઅર્સ જબરજસ્ત છે. માત્ર પાકિસ્તાનમાં જ નહીં પણ ભારતીય દર્શકોના દિલમાં પણ ફવાદે એક ચોક્કસ સ્થાન મેળવી લીધુ છે.
અને હવે જલ્દી જ ફવાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટની સાથે કરન જોહરની ફિલ્મ કપૂર એન્ડ સન્સમાં જોવા મળશે. વેલ, ફવાદની બીજી ફિલ્મ માટે થોડી રાહ જોવી પડશે. પણ તે પહેલા હાલમાં તો ફવાદ એક મેગેઝીન કવર પર જોવા મળ્યા છે. આ તસ્વીરને જોઇને તમે પણ કહેશો કે આ જ તો છે, બોલીવુડના સૌથી સેક્સી ખાન......

ફવાદ ખાન
ફિલ્મફેર મેગેઝીન કવર પર હૉટ ફવાદ ખાન. તેમા કોઇ શક નથી કે આ પાકિસ્તાની એક્ટરે ઘણાં ન્યૂકમર્સ એક્ટર્સની રાતોની ઉંઘ ઉડાડી દીધી છે.

બોલીવુડ ડેબ્યુ
ફિલ્મ ખુબસુરતથી બોલીવુડમાં એન્ટ્રી લેનાર પાકિસ્તાની એક્ટર ફવાદે બહુ જલ્દી બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી દીધી છે.

રેમ્પ વોક
ફવાદ ખાન એક ઇટાલીય બ્રાન્ડના એમ્બેસેડર છે. જેના માટે તેમણે રેમ્પ વોક કર્યું હતુ. જ્યાં ફવાદ ઘણાં જ હોટ લાગી રહ્યાં હતા.

કપૂર એન્ડ સન્સ
ફવાદ ખાન સિદ્ધાર્થ અને આલિયા ભટ્ટની સાથે કપૂર એન્ડ સન્સમાં પણ કામ કરી રહ્યાં છે. કરન જોહરની આ ફિલ્મનું નિર્દાશન શકુન બત્રા કરી રહ્યાં છે.

સુપરહીટ
ફવાદ ખાનની પહેલી ફિલ્મ બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી હતી. પરંતુ આ ફિલ્મ બાદ ફવાદ સુપરહીટ ખાન બની ગયા.

ફેન્સ
લાખો દિલની ધડકન ફવાદ ખાનની ફિમેલ ફેન્સ ફોલોઇંગ માત્ર પાકિસ્તાનમાં જ નથી, પણ ભારતમાં પણ ગજબની છે.

નો કીસ
ફિલ્મોમાં કામ કરવા માટે ફવાદના કેટલાક રૂલ્સ છે. જી હા, ફવાદ ફિલ્મોમાં કીસ અને ઇન્ટીમેટ સીન્સ નહીં કરે....

ફવાદ ખાન
હાલમાં તો ફવાદ પાસે બોલીવુડની ઘણી ફિલ્મો છે. અને તેથી એવુ કહી શકાય કે બોલીવુડને બહુ જલ્દી એક સુપરહીટ ખાન મળી જશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
