બૉલીવુડની સૌંદર્યની મલ્લિકાઓએ આમને કરી હતી ‘પહેલી કિસ’
જો તમે પ્રથમ ચુંબનનો અનુભવ કરી લીધો હોય તો તમે જાણતા હશો કે તેનાની વિશેષ કંઇ હોતું નથી, પછી એ વાત જરા પણ મહત્વ ધરાવતી નથી કે એ નેગેટિવ હોય પોઝીટિવ હોય કે પછી એ આ બન્નેનું મિશ્રણ હોય. જેનું મહત્વ બૉલીવુડની અભિનેત્રી સોનમ કપૂરને પણ બેવકૂફિયા ફિલ્મ થકી પોતાની પ્રથમ ઓનસ્ક્રીન કિસ દરમિયાન થયું હશે.
અમે અભિનેત્રીઓના અંગત જીવન અંગે જાણતા નથી પરંતુ તેમના ઓન સ્ક્રીન સિન અંગે જાણીએ છીએ. તેથી આજે અમે તમને બૉલીવુડની એવી અભિનેત્રીઓ અંગે જણાવી રહ્યાં છીએ જેમણે પહેલીવાર ઓન સ્ક્રીન ફ્રસ્ટ કિસ અંગે માહિતી આપી રહ્યાં છીએ.
છેલ્લા કેટલાક વર્ષોમાં બૉલીવુડમાં બહોળી માત્રામાં અંગ પ્રદર્શન અને સ્લીઝિ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી તે મહત્વ ધરાવતી નથી અને જેટલી સુંદરતા રીતે ઓન સ્ક્રીન કિસને પ્રસ્તૃત કરવામાં આવે છે તેને કોઇ માત આપી શકે તેમ નથી. બૉલીવુડની કેટલીક અભિનેત્રીઓ કે જે આ પ્રકારના દ્રશ્યો ભજવવા અને અંગ પ્રદર્શન કરવાની વિરુદ્ધ છે તેવા પરિવારમાંથી આવતી હોવા છતાં પોતાની કારકિર્દીને લઇને આગળ વધી ગઇ છે અને હવે તે કોઇપણ પ્રકારના સંકોચ વગર સુંદર રીતે ઓન સ્ક્રીન કિસિંગ સિન આપી રહી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ કે બૉલીવુડની એવી કઈ કઈ અભિનેત્રીઓ છેકે જેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં પ્રથમ વખત પડદા પર ચુંબન દ્રશ્યો ફિલ્માવ્યા છે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાએ પોતાની પહેલી ઓન સ્ક્રીન કિસ અક્ષય કુમારને ફિલ્મ અંદાજમાં કરી હતી.

બિપાશા બાસુ
બિપાશા બાસુએ ફિલ્મ જિસ્મ દરમિયાન અભિનેતા જ્હોન અબ્રાહમ સાથે પહેલી ઓન સ્ક્રીન કિસનો સિન ફિલ્માવ્યો હતો.

કૅટરિના કૈફ
કૅટરિના કૈફે પોતાની પ્રથમ ઓન સ્ક્રીન કિસ બેડ બોય ગુલશન કુમારને કરી હતી.

કરીના કપૂર
કરીના કપૂરે પહેલો લિપ લોક સિન દેવ ફિલ્મમાં આપ્યો હતો. આ ફિલ્મમાં તેણે ફરદીન ખાનને કિસ કરી હતી.

વિદ્યા બાલન
વિદ્યા બાલને પોતાની ડેબ્યુ ફિલ્મ પરિણીતામાં માદક દ્રશ્યો ફિલ્માવ્યા હતા, પરંતુ તેણે પહેલી ઓન સ્ક્રીન કિસ ગુરુ ફિલ્મમાં આર માધવનને કરી હતી.

દીપિકા પાદૂકોણ
દીપિકા પાદૂકોણે પોતાનું પ્રથમ ઓન સ્ક્રીન ચુંબન દ્રશ્ય બચના એ હસિનો ફિલ્મમાં રણબીર કપૂર સાથે ફિલ્માવ્યું હતું.

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્માએ પોતાની પહેલી ઓન સ્ક્રીન કિસ ફિલ્મ બદમાશ કંપનીમાં શાહિદ કપૂરને કરી હતી. કારની અંદર ટિપ ટિપ બરસા પાની ગીત વાગી રહ્યું હતું, ત્યારે આ સિન ફિલ્માવવામા આવ્યો હતો, જે ઘણો જ રિયલિસ્ટિક હતો.

સોનમ કપૂર
સોનમ કપૂરે માત્ર પહેલીવાર ઓન સ્ક્રીન કિસ ફિલ્મ બેવકૂફિયામાં જ નહોતી કરી, પરંતુ આ ફિલ્મમાં તે પહેલીવાર બિકિનીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે આયુસમાન ખુરાનાને કિસ કરી હતી.












Click it and Unblock the Notifications
