પ્રકાશ ઝાની સત્યાગ્રહમાં એક સાથે પાંચ સંગીતકારો
મુંબઈ, 1 મે : દિગ્દર્શક પ્રકાશ ઝા પોતાની આગામી ફિલ્મ સત્યાગ્રહમાં એક સાથે પાંચ સંગીતકારોને લઈને આવી રહ્યાં છે.

ફિલ્મની ટીમના એક નજીકના સૂત્રે જણાવ્યું - પ્રકાશ ઝા ફિલ્મ સત્યાગ્રહના ગીતોને યુવાનોની પસંદ બનાવવા માટે પ્રતિષ્ઠિત સંગીતકારોને એક સાથે રજૂ કરવા જઈ રહ્યાં છે. અત્યાર સુધી સલીમ-સુલેમા તથા દિલ્હીના ઇન્ડિયન ઓસિયન બૅન્ડ સાથે આ અંગે કરાર કરી લેવાયો છે. ફિલ્મના ત્રણ વધુ સંગીકારોની પસંદગી હજી બાકી છે.
ગીતના પ્રકાર ઉપર પ્રકાશ પાડતા એક સૂત્રે જણાવ્યું - કેટલાક ગીતો યુવાનોને આકર્ષનારા રહેશે, તો કેટલાંક રોમાંટિક, જ્યારે કેટલાંક ગીતો પરિસ્થિતિજન્ય રહેશે. યુવાઓની પસંદગી બને તેવા ગીતો માટે પ્રકાશ ઝા સાથે પ્રખ્યાત સંગીતકાર પ્રસૂન જોશી પણ પ્રથમ વાર જોડાઈ રહ્યાં છે.
સત્યાગ્રહ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ, અર્જુન રામપાલ અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે.
-
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે? -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જીએ ૧૫.૩૭ લાખ રૂપિયાની સંપત્તિ જાહેર કરી -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી






Click it and Unblock the Notifications
