ઘાયલના અંતથી શરૂ થશે ઘાયલ રિટર્ન્સ : સન્ની દેઓલ
મુંબઈ, 21 મે : 1990ની હિટ ફિલ્મ ઘાયલની સિક્વલ ઘાયલ રિટર્ન્સ ત્યાંથી જ શરૂ થશે કે જ્યાં ઘાયલ ફિલ્મનો અંત આવ્યો હતો. રાજકુમાર સંતોષીની આ ફિલ્મમાં સન્ની દેઓલ લીડ રોલમાં હતાં. તેમની સાથે મિનાક્ષી શેષાદ્રી હીરોઇન હતાં.

સન્ની દેઓલે જણાવ્યું - ઘાયલ રિટર્ન્સ માટે હવે અમે સ્ટોરી આઇડિયા ફાઇનલ કરી નાંખ્યું છે. હવે અમે સંવાદ લખી રહ્યં છીએ. હું તકનીકી લાક્ષણિકતાઓ ઉપર કામ કરી રહ્યો છું અને આવતા વર્ષે જૂન સુધી કામ ખતમ થવાની શક્યતા છે.
રાજકુમાર સંતોષી દિગ્દર્શિત ઘાયલ ફિલ્મમાં સન્ની દેઓલ અને મિનાક્ષી શેષાદ્રી હતાં. સન્નીએ જણાવ્યું - ઘાયલ ફિલ્મના અંતે હીરો (સન્ની દેઓલ)ને જેલમાં લઈ જવામાં આવે છે. ઘાયલ રિટર્ન્સમાં આ કૅરેક્ટર જેલમાંથી બહાર આવશે અને પછી તે શું કરશે? એ જ સ્ટોરી હશે ઘાયલ રિટર્ન્સ ફિલ્મની.
તેમણે જણાવ્યું કે હવે ઘાયલ વિવિધ પરિસ્થિતિઓમાં કઈ રીતે વર્તે છે, તેની ઉપર ઘાયલ રિટર્ન્સની વાર્તા આધારિત છે. રાહુલ રવૈલ ઘાયલ રિટર્ન્સ ફિલ્મનું દિગ્દર્શન કરશે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
