અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જૉર્જિયા એંડ્રિયાની વેકેશનમાં થઈ બોલ્ડ, એકલામાં જુઓ 3 Video
અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એંડ્રિયાનીએ ફરી એકવાર તેની લેટેસ્ટ તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
મુંબઈઃ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એંડ્રિયાનીએ ફરી એકવાર તેની લેટેસ્ટ તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. જ્યોર્જિયા એંડ્રિયાની ઘણી વાર તેના ફોટાઓ દ્વારા ફેન્સનુ ધ્યાન ખેંચે છે. જ્યોર્જિયા એન્ડ્રિયાની તેની બહેન સાથે જર્મનીમાં રજાઓ માણી રહી છે. તેણે હાલમાં તેના સોશિયલ મીડિયા પર પોતાની ઘણી તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે પાર્કમાં તેની બહેન સાથે મઝા કરતી જોવા મળે છે. જ્યાં તેઓ પિકનિકનો આનંદ માણી રહ્યા છે અને તેમના જીવનનો શ્રેષ્ઠ સમય પસાર કરી રહ્યા છે.

જ્યોર્જિયાના ડ્રેસે ખેંચ્યુ લોકોનુ ધ્યાન
જ્યોર્જિયાના ડ્રેસે તેના ચાહકોનુ ધ્યાન ખેંચ્યુ છે જેમાં ભરતકામ, ઑફ-વ્હાઇટ મોટિફ્સ અને તેના પરની સરળ પેટર્ન લોકોને ગમી છે. એસેસરીઝમાં તેણે સૉટોઈર-શૈલીનો નેકલેસ પહેર્યો છે જેની સાથે આકર્ષક વીંટી પણ છે.
ન્યૂડ લિપ શેડ સાથે સિમ્પલ મેકઅપ
અભિનેત્રીએ ન્યૂડ લિપ શેડ સાથે તેનો મેકઅપ સિમ્પલ રાખ્યો હતો અને તેના ચળકતા સીધા વાળને છૂટા રાખ્યા હતા. તસવીરો શેર કરતા જ્યોર્જિયા ખૂબ જ ખુશ અને ચમકતી દેખાતી હતી કારણ કે અભિનેત્રીએ તેની બહેન સારાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે પોતાની અને તેની બહેનની સુંદર તસવીરો શેર કરી.
વર્ક ફ્રંટ
વર્ક ફ્રન્ટ પર જ્યોર્જિયા આ વર્ષે શ્રેયસ તલપડેની સાથે વેલકમ ટુ બજરંગપુરથી બોલીવુડમાં પ્રવેશ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
