67th Filmfare Awards : આ ફિલ્મે ફિલ્મફેર એવોર્ડ્સમાં મચાવી ધૂમ, જીત્યા સાત એવોર્ડ

જે ક્ષણ લોકો પુરસ્કારોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે ક્ષણ મંગળવારની રાત્રે આવી હતી. મંગળવારના રોજ મોડી રાત્રે ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં એકથી વધુ સ્ટાર આવ્યા હતા.

67th Filmfare Awards : જે ક્ષણ લોકો પુરસ્કારોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે ક્ષણ મંગળવારની રાત્રે આવી હતી. મંગળવારના રોજ મોડી રાત્રે ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં એકથી વધુ સ્ટાર આવ્યા હતા. મુંબઈમાં યોજાયેલી આ ઈવેન્ટને રણવીર સિંહ અને અર્જુન કપૂરે હોસ્ટ કર્યો હતો.

67th Filmfare Awards

67th Filmfare Awards

67th Filmfare Awards માં સિનેમા જગતની સૌથી મોટો એવોર્ડ કોણે જીત્યો તેની યાદી છે. આ વખતે એવોર્ડ મેળવવામાં આવીસુંદરીનું નામ છે, જેનું નામ જાણીને તમે પણ ચોંકી જશો.

67th Filmfare Awards નું લીસ્ટ

67th Filmfare Awards નું લીસ્ટ

  • બેસ્ટ એક્ટર ઇન અ લિંડિગ રોલ (મેલ) - રણવીર સિંહ (83)
  • બેસ્ટ એક્ટર ઇન અ લિંડિગ રોલ (ફિમેલ) - કૃતિ સેનન ('મિમી')
  • બેસ્ટ એક્ટર (ક્રિટિક) - વિકી કૌશલ (સરદાર ઉધમ)
  • બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક) - વિદ્યા બાલન (શેરની)
  • શ્રેષ્ઠ ડાયરેક્ટર - વિષ્ણુ વર્ધન ('શેર શાહ')
  • બેસ્ટ ફિલ્મ - 'શેર શાહ'
  • બેસ્ટ પોપ્યુલર ફિલ્મ - 'શેર શાહ'
  • શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક્સ) - સરદાર ઉધમ
  • બેસ્ટ એક્ટર ઇન અ સપોર્ટિંગ રોલ (મેલ) - પંકજ ત્રિપાઠી (મિમી)
  • બેસ્ટ એક્ટર ઇન અ સપોર્ટિંગ રોલ (ફિમેલ) - સાઇ તન્માહાકર (મિમી)
  • બેસ્ટ ડાયલોગ્સ - દિબાકર બેનર્જી અને વરુણ ગ્રોવર (સંદીપ ઔર પિંકી ફરાર)
  • બેસ્ટ સ્ક્રિનપ્લે - શુભેન્દુ ભટ્ટાચાર્ય અને રિતેશ શાહ (સરદાર ઉધમ)
  • બેસ્ટ VFX - સરદાર ઉધમ
  • બેસ્ટ કોસ્ટ્યુમ - સરદાર ઉધમ
  • બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર - સરદાર ઉધમ
  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન - સરદાર ઉધમ
  • બેસ્ટ સોંગ - લેહરા દો (ફિલ્મ 83)
  • બેસ્ટ પ્લેબેક સિંગર - બી પ્રાક (ફિલ્મ શેરશાહ)
  • બેસ્ટ સ્ટોરી - ચંદીગઢ કરે આશિકી
  • બેસ્ટ ડેબ્યુ એક્ટર - ઇરહાન ભટ (99 ગીતો)
  • બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ - શર્વરી વાળા ('બંટી ઔર બબલી 2')
  • બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર - સીમા પાહવા (રામ પ્રસાદ કી તેરવી)
સુભાષ ઘાઈને મળ્યો લાઈફ ટાઈમ અચીવમેન્ટ્સ એવોર્ડ

સુભાષ ઘાઈને મળ્યો લાઈફ ટાઈમ અચીવમેન્ટ્સ એવોર્ડ

90ના દાયકાના પ્રખ્યાત નિર્દેશક સુભાષ ઘાઈને લાઈફટાઈમ અચીવમેન્ટ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુભાષ ઘાઈએ

ભારતીય સિનેમામાં એકથી વધુ ફિલ્મો બનાવી છે. તેમણે 'કર્જ', 'કર્મા', 'પરદેશ', 'વિશ્વાત્મા', 'સૌદાગર' અને 'ખલનાયક' જેવી શાનદાર હિટ

ફિલ્મો આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X