અભિનેતા Naseeruddin Shah એ એક વાર ફરી ઇંડસ્ટ્રી પર વિવાદીત નિવદન
નસીરુદ્ધીને બોલિવૂડને લઇને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. તેણે જાતિ ધર્મના મજાક બનાવામાં આવતા હોવાની વાત કરી હતી.
હિન્દી સિનેમાના જાણિતા અભિનેતા નસીરુદ્દિન શાહ પોતાના ખઉલા વિચારો માટે વિવાદિત નિવેદન માટે જાણિતા છે. તે અલગ વાત છે કે, તે કલાકાર તરીકે ઉમદા કલાકાર છે. જેને ફેન્સ બહુ પસંદ કરે છે. હાલમં અભિનેતાએ ઇંડસ્ટ્રીને લઇને નિવેદન આપ્યુ છે કે, જેને લઇને ચર્ચા દરેક દિશામાં થઇ રહી છે.

એક્ટર પોતાના બેબાક નિવેદન માટે જાણીતા છે. તો તેમણે હાલમાં જ હિન્દી ઇંડસ્ટ્રીને લઇને નિવેદન આપ્યુ હતુ તેમા તેણે ફિલ્મ ઇંડસ્ટ્રી અને તમામ ધર્મને જોડતા પોતાના વિચાર રાખ્યા છે. અને એવુ પહેલી વાર નથી કે, અભિનેતાએ પોતાની વાત ખુલીને રાખી હોય. કેમ કે આ પહેલા વિવાદીત નિવેદનોને લઇને હમેશા આગળ રહ્યા છે.
એક ઇવેન્ટ દરમિયાન હિન્દી ફિલ્મોને લઇને અભિનેતાએ વાત કરી હતી. તેમણે કહ્યુ કે, હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રી કોઇ પણ ધર્મને નથી છોડ્યા મજાક ઉડાવા માટે. સ્ટીરો ટાઇપમાં તો માહેર છે હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રી
તેણમે કહ્યુ કે, વિતેલા 100 વર્ષથી બોલિવૂડ ફિલ્મો બનાવતા જઇ રહ્યા છીએ ત્યારથી લઇને આજ સુધી હિન્દી ફિલ્મોએ દરેક ધર્મ અને દરેક કોમનો મજાક બનાવી છે. જે હજી પણ જારી છે. મનુષ્યની આદત છે. હિન્દી ફિલ્મોએ હર ધર્મ અને હર જાતિનો જાક ઉડાવી છે. જે હજી પણ ચાલુ છે. મનુષ્યની આદત છે. બીજાની તકલીફ પર હંસવાની અને તેની મજાક ઉડાવાની.
અમે લોકોએ પોતાની હેરાનગતી પર હસીએ છીએ અને મજાક બનાવીએ છીએ. આ વચ્ચે ઇવેન્ટમાં અભિનેતા પત્ની રત્ના બાઠક પણ હાજર હતી. તેણે બોડી રોમિંગને લઇને વાત કરી છે. તેણે શરીરની બનાવટનો મજાક બનાવનાર પર નિશાન સાધ્યુ હતુ.












Click it and Unblock the Notifications
