શુ ફરી પ્રેગ્નેટ છે આલિયા ભટ્ટ? બેબી બંપ સાથે ઘરમાં કરતી જોવા મળી આ કામ
સોશિયલ મિડિયામાં આલિયા ભટ્ટની પ્રેગ્નેટની તસવીર શેયર કરી હતી. આને લઇને ફેન્સમાં એવી ચર્ચા ચાલુ રહી છે કે, આલિયા ફરી પ્રેગ્નેટ થઇ છે.
બ્રિટેનમાં મદર્સ ડે ના અવસર પર દિ્ગ્ગજ એક્ટ્રેસ સોની રાજદાને આલિયા ભટ્ટની થ્રો બેક ફોટો શેયર કરી હતી. સોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીજ પર ફોટો શેયર કરી હતી. જેમા આલિયા ભટ્ટ ઇન્ડીયન આઉટ ફીટમાં નજરર આવી રહી છે. તે સોફા પર બેઠી છે આ ફોટોમં તેનો ભેબી બંપ નજર આવે છે. ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, આલિયા ભટ્ટ બીજીવાર પ્રેગ્નેટ છે. જો કે, એવુ નથી કે, તે આલિયાની જુની તસવીર છે.

એક્ટ્રેસે લખ્યુ કે, દરેક બાળક સાથે મા નો જન્મ થાય છે. હેપ્પી મધર્સ ડે, જણાવી દઇએ કે, આલિયા ભટ્ટ વર્કફ્રન્ટ પર પરત ફરી ચૂકી છે. અને એક્ટ્રેસ વિદેશમાં હોલિવૂડ ડેબ્યુની શુટિગ કરી રહી છે.
આલિયાએ અભિનેતા રણબિર કપુર સાથે 2022 માં લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહ બાદ મુંબઇ સ્થિત આવાસ પર થયા હતા. કપલે ગયા વર્ષે 6 નવેમ્બર પોતાના પહેલા બાળક રાહાને જન્મ આપ્યો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા કરણ જોહરની અપકમિગ રોમાંટિક ફિલ્મ રોકી ઓપ રાનીની પ્રેમ કહાનીમાં પણ નજર આવશે. તેમા રણવીર સિહ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ નજર આવશે.
આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ છે. અને અત્યારે તેના ફેન્સ સાથે એક થી એક ચડીયાતી શાનદાર તસવીર શેયર કરે છે. અને વીિયો શેયર કરે છે.












Click it and Unblock the Notifications
