For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આલિયાની હોલિવૂડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન' આ તારીખે નેટફ્લિક્સ પર થશે રિલીઝ

બોલિવૂડમાં પોતાને સાબિત કર્યા બાદ આલિયા ભટ્ટ હોલિવૂડમાં પોતાની નવી ઇનિંગ્સ શરુ કરવામાટે તૈયાર છે. તેની ભિલ્મ નેટફ્લિક્સ પર ઓગસ્ટ મહિનામા રિલીઝ થશે.

|
Google Oneindia Gujarati News

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ગૈલ ગૈડોટ અને જૈમી ડોર્નર સ્ટારર હોલિવૂડ ડેબ્યુ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ પતિ રણબીર કપુરની એનિમલ સાથે ક્લેશ થશે. સ્ટ્રીમિંગની દિગ્ગજ કંપની નેટફ્લિક્સે બુધવાર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટીજર વીડિયોના માધ્યમથી ફિલ્મની રીલિજની તારીખને અન્ય શીર્ષક સાથે શેર કર્યુ હતુ.

ALIYA

ટૉસ હાર્પર દ્વારા અભિનીત હાર્ટ ઓફ સ્ટોનનો ઉદેશ્ય ટોમ ક્રુજની મિશન ઇમ્પોસિબલ સમાન શ્રૃંખલાનો પહેલો ભાગ છે. ફિલ્મ ગૈલ, જૈમી અને આલિયા સિવાય સોફી ઓકોનેડા, મથિયાસ શ્ર્વેઘોકર, જિંગ લૂસી અને પોલ રેડી પણ છે. આ ફ્લીપમાં 'એક્સટ્રેક્શન 2', મક઼્ક મિસ્ટ્રી 2, 'રિબેલ મીન,' અને ''ધી કિલર' ટીજર ફુટેજ પણ જોવા મળ્યા છે.

આલિયાના વર્કફ્રન્ટની વાત કરી એ તો 'રોકી અને રાની કી પ્રેમ કહાની'માં રણવીર સિહ , ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આજમી સાથે નજર આવશે. આ ફિલ્મ 28 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં આવશે

આલીયા ભટ્ટની વાત કરવામાં આવે તો તે અત્યારે પોતાના બોડી અને પોસ્ટ પ્રેગ્નેસી ફિગર પર મેટિનેસ ઘણુ ધ્યાન આપી રહી છે. આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ છે. અને ફેન્સ સાથે પોતાની તમામ એપડેટ શેયર કર છે.

English summary
Alia's Hollywood film Heart of Stone will be released on Netflix
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X