Amitabh Bachchan : અમિતાભ બચ્ચન પોતાના નજીકના મિત્રને ગુમાવતા થયા દુખી, ઇમોશનલ પોસ્ટ કરી શેર
બોલિવૂડના મહાનાયક અમિતાબ બચ્ચન અત્યારે ઘણા મુશ્કેલ તબક્કામાથી પસાર થઇ રહ્યા છે. અભિનેતાે પોતાના એક સાથીને ખોયો છે જેના લીધે તે ઘણા દુ:ખી છે. અમિતાબ બચ્ચને તેની માહિતી ખુલ સોશિયલ મીડિયા પર આપી છે. તેમજ પોતાના સાથીની તસવ
બોલિવૂડના મહાનાયક અમિતાબ બચ્ચન અત્યારે ઘણા મુશ્કેલ તબક્કામાથી પસાર થઇ રહ્યા છે. અભિનેતાે પોતાના એક સાથીને ખોયો છે જેના લીધે તે ઘણા દુ:ખી છે. અમિતાબ બચ્ચને તેની માહિતી ખુલ સોશિયલ મીડિયા પર આપી છે. તેમજ પોતાના સાથીની તસવીર શેર કરીને ઇમોશનલ તસવીર શેર કરી છે.

અમિતાબ બચ્ચને પોતાના પ્રિય મિત્ર તેના શ્વાનનું નિધન તઇ ગયુ છે. તેના લીધે બીગ બી ઘણા દુખી છે. અમિતાબ બચ્ચને ખુદે આને લઇને પોતાના સોશિયલ મીડિયામા એક પોસ્ટ શેર કરી છે. એટલુ જ નહી અભિનેતાએ પોતાના કુતરા સાથે એક તસવીર પણ શેર કરી છે. અને ઇમોશનલ પોસ્ટ લખી છે.
અમિતાબ બચ્ચન દ્વારા ઇન્ટાગ્રામ પર એક તસવીર શેર કરવામાં આવી છે. જેમા તે પોતાના નાનકડા સાથીને ઉઠાવીને પ્રેમ કરતા નજર આવે છે. અમિતાબ બચ્ચને ફોટો શેર કરીને કેપ્શન લખ્યુ છે. "અમારા એક નાનકડા દોસ્ત સાથેની ક્ષણ" ત્યાર બાદ તે મોટા થાય છે. અને એક દિવસ છોડીને જતા રહે છે. અમિતાબ બચ્ચને આ ઇમોશનલ કેપ્શન સાથે રડતી ઉમોજી શેર કરી છે.
અમિતાબ બચ્ચનની આ પોસ્ટ પર યૂજરે કોમેન્ટ કરી લખ્યુ છે કે, "પ્રેમની જમ પાળેલા જાનપર પણ મહત્વના હોય છે." એક અન્ય ફેન્સે લખ્યુ કે, " અને જો પ્રેમ આપે છે, તેમનો પ્રેમ એક દમ સ્વચ્છ હોય છે. અન્ય યુજરે લખ્યુ કે, "સાથે લાંબો ના હોય તો પણ શુ થયુ પણ પ્રેણ ભરપુર આપી જાય છે. તે આપણા સારા દોસ્ત પણ કહેવાય છે."












Click it and Unblock the Notifications
