Ashish Vidhyarthi ના લગ્ન કરતા જ પહેલી પત્નીનું દુખ છલકાયુ, ગુપ્ત પોસ્ટમાં કરી આ વાત
અભિનેનતા આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉમરમાં બીજા લગ્ન કરીને તમામ લોકોને ચકાવી દિધા છે. અત્યારે તેમને લઇને ભારે ચર્ચા થઇ રહી છે. 25 મે ના જ્યારે વરમાલા સાથે તેમની તસવીર સામે આવી તો ઘણા લોકો માટે તે ઘણુ ચોકાવનારુ હતુ. લોકો બે પ્રકારની વાત કરે છે.

પરંતુ આજે જે થયુ તે તમને વધારે આશ્ચર્યમાં નાખશે. કેમ કે, અભિનેતાની પૂર્વ પત્ની રાજોશીએ લગ્ન બાદ ગુપ્ત પોસ્ટ કરી હતી. જે ઇન્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે. તેમણે પોસ્ટ પર આ વાત લખી હતી કે, તે આ કોના માટે લખી રહી છે. પરંતુ લોકો તેને આશિષ વિદ્યાર્થીના લગ્ન સાથે જોડીને જોઇ રહ્યા છે.
રાજોશીએ લખ્યુ હતુ કે,"સાચી વ્યક્તિ તમને એ સવાલ નહી કરે કે તમે તેના માટે શુ છો. તેવુ નહી કરે કે જેનાથી તમને દુખ લાગે. " આ યાદ રાખજો" આ સિવાય તેમણે પોસ્ટમાં કરીને તેમા લખ્યુ હતુ કે, " વધારે વિચાર અને શંકા તમારા દિમાગમાથી નીકળી શકે છે. સ્પષ્ટ ભ્રમની જગ્યા લઇ શકે છે. શાંતિ અને શાંતિ તમારા જીવને ભરી દે. તમે ઘણા લાંબા સમયથી મજબુત છો, તમને આશિર્વાદ પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે. તમે તેને લાયક છો.












Click it and Unblock the Notifications
