Bedroom Secret : મિલિંદ સોમને ખોલ્યું બેડરૂમનું રહસ્ય, કહ્યું - હું હજુ પણ 26 વર્ષ નાની પત્નીને...
બોલીવુડ એક્ટર અને મોડલ મિલિંદ સોનમે આખી દુનિયામાં ફિટનેસના અલગ-અલગ બેન્ચમાર્ક સેટ કર્યા છે. મિલિંદ સોનમ 56 વર્ષનો છે, પરંતુ તેનું ફિટનેસ લેવલ જોઈને ઉંમરના આ આંકડા પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે.
Bedroom Secret : બોલીવુડ એક્ટર અને મોડલ મિલિંદ સોનમે આખી દુનિયામાં ફિટનેસના અલગ-અલગ બેન્ચમાર્ક સેટ કર્યા છે. મિલિંદ સોનમ 56 વર્ષનો છે, પરંતુ તેનું ફિટનેસ લેવલ જોઈને ઉંમરના આ આંકડા પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. રસપ્રદ વાત એ છે કે મિલિંદ સોનમ તેની પત્ની અંકિતા કોંવર કરતા 26 વર્ષ મોટા છે. આવી સ્થિતિમાં હવે અભિનેતાએ પોતાના બેડરૂમના રહસ્ય પરથી પડદો હટાવી દીધો છે.

મિલિંદ સોમને સેક્સ ડ્રાઇવ પર કહી આ વાત
મિલિંદ સોનમે પોતાની સેક્સ ડ્રાઈવ વિશે વાત કરતાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, લોકો મને અમારી સેક્સ ડ્રાઈવ વિશે ભાગ્યે જ પૂછે છે.
આ ખૂબ જ સામાન્ય છે. કારણ કે, આજે પણ હું મારી ઉંમર જેટલી જ તાજગી અનુભવું છું, જેટલી મારી પત્ની અનુભવે છે. હું શારીરિક રીતેવધુ ફિટ અનુભવું છું.

મિલિંદ અંકિતાની રોમેન્ટિક કેમિસ્ટ્રી
મિલિંદ સોનમના ઈન્સ્ટાગ્રામ પર જોઈને સ્પષ્ટ થાય છે કે, તે અને તેની પત્ની બંને ફિટનેસ ફ્રીક્સ છે. આ સ્ટાર કપલની ઉંમરમાં 26 વર્ષનોતફાવત છે. મિલિંદની ઉંમર 56 વર્ષની છે, જ્યારે તેની પત્ની અંકિતા માત્ર 30 વર્ષની છે. બંનેના લગ્નએ ઘણી ચર્ચાઓ કરી હતી.

નેટીઝન્સ તેમની કેમેસ્ટ્રીના દિવાના છે
હવે આ જોડી ઘણી પોપ્યુલર છે. બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે પોતાની બોલ્ડ અને રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે અનેનેટીઝન્સ તેમની કેમેસ્ટ્રીના દિવાના જોવા મળે છે.

મિલિંદ સોમન વેબ સિરીઝ
મિલિંદ સોમનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં જ વેબ સિરીઝ 'પૌરશપુર'માં જોવા મળ્યો હતો, જેમાં તેના પાત્રની પણ ખૂબપ્રશંસા કરવામાં આવી હતી.

'MTV સુપરમોડલ ઑફ ધ યર-2'માં જજ તરીકે જોવા મળ્યો
આ સિવાય ટૂંક સમયમાં તે મલાઈકા અરોરા અને અનુષા દાંડેકર સાથે શો 'MTV સુપરમોડલ ઑફ ધ યર-2'માં જજ તરીકે પણ જોવામળ્યો હતો.












Click it and Unblock the Notifications
