"છતરીવાલી' Rankul Presst Singh બ્લૂં ડ્રેસમાં બોલ્ડ તસવીર પોસ્ટ કરી, ફેન્સને આવી પસંદ
સાઉથી લઇને બોલીવૂડ સુધી ફિલ્મોમાં કામ કરનાર રંકુલ સિંહ હવે પોતાની આગામી ફિલ્મ છત્રીવાળીને લઇને ચર્ચમાં છે તે પહેલા તેણે બ્લૂ ડ્રેસમાં એક બોલ્ડ તસવીર શેર કરી હતી.
બોલિવૂડની જોરદાર અદાકારા સ્કુલ પ્રિત સિહે હમેશા ખબરોમાં રહે છે. અને અત્યારે તને લઇેન ચર્ચા થઇ રહી છે. કે, જલ્દી તે એક ફિલ્મનો ભાગ બનશે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ છતરીવાલી ની જેમા જોરદાર અભિનય કરનાર રંકુલ પ્રીત સિહે આજે ઘણી તસવીરો શેર કરી છે. જે સામે આવ્યા બાદ વાયરલ થઇ રહી છે. ફેન્સ તેને ઘણી સપંદ કરી રહ્યા છે. રંકુલ પ્રીત સિહ આ તસવીરમાં વાદળી રંગનો ડ્રેસ પહેરેલો છે. અને તે ઘણી સુંદર લાગી રહી છે.

રંકુલની આ સુંદર તસવીર જોઇને ફેન્સ ખૂદને રિએક્ટ કરતા રોકી નથી શક્તા રકુલે તસવીર પોસ્ટ કરતા લખ્યુ ' વોર્ડરોબ્સ બ્લૂ" તેના પર એક યૂજરે કોમેન્ટ કરતા લખ્યુ છે કે, તમે સાચે જ ઘણા મજેદાર છો હૂં તમારમો ફેન છુ."
આ સિવાય એકે લખ્યુ હતુ કે, " તમે મને બહુ પસંદ છો" જ્યારે અન્ય એકનું કહેવુ હતુ કે, "તમે ઘણા બોલ્ડ અને હોટ લાગી રહ્યા છો" જો કે, રકુલ સિહે ફેન્સની કોમેન્ટ પર રિએક્શન નથી આપ્યુ.
હાલમાં છતરીવાલી ને લઇને બીજી છે. હાલમા તેણે આ ફિલ્મને લઇેન એક નિવેદન આપ્યુ છે કે, "આપણે માનસિક સ્વસ્થ્ય અને ભાવનાત્મક સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો યૌન સ્વાસ્થ્ય વિશે કેમ વાત ના કરી શકીએ. આ એક વિકલ્પ નથી એક અનિવાર્ય છે. મને લાગે છે કે, સેક્સ એજ્યુકેશન બહુ જરુરી અને મહત્વપૂર્ણ છે અને સમયની સજરૂરત છે." ફિલ્મ છેત્રીવાલી સેક્સ એજ્યુકેશન પર આધારીત છે. અને તે ઘણી સારી સાબિત થશે.












Click it and Unblock the Notifications
