Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બોલિવૂડ સેલિબ્રિટી એ કપલ્સ જેમાના ઘરે આ વર્ષે લક્ષ્મી અવતરી

આ વર્ષે બોલિવૂડમાં ઘણા સેલિબ્રિટી કપલ્સના ઘરે નાના બાળકની કિલકારીયા ગૂંજી ઉઠી છે. સેલિબ્રિટીઓમાં આ વર્ષએ બેબી ગર્લની બોલબાલા વધારે જોવા મળી છે. એવુ પણ કહી શકાય કે, મોટા ભાગના કપલ્સ બાળકીના માતા પિતા બન્યા છે. તેમા બોલિવૂ

આ વર્ષે બોલિવૂડમાં ઘણા સેલિબ્રિટી કપલ્સના ઘરે નાના બાળકની કિલકારીયા ગૂંજી ઉઠી છે. સેલિબ્રિટીઓમાં આ વર્ષએ બેબી ગર્લની બોલબાલા વધારે જોવા મળી છે. એવુ પણ કહી શકાય કે, મોટા ભાગના કપલ્સ બાળકીના માતા પિતા બન્યા છે. તેમા બોલિવૂડ સ્ટાર્સ જ નહી નાના પડદાના સ્ટાર્સનો પમ સમાવેશ થાય છે. ઘરમાં બાળકની કિલકારીયા ગંજવી તે જ બેહદ્દ ખાસ અહેસાસ હોય છે. બેબી ગર્લ્સ માતા પિતા માટે ખાસ હોય છે. તો ચાલો જાણીએ કયા માતા પિતા બેબી ગલ્સના માતા પિતા બન્યા છે.

નિક અને પ્રિયંકા ચોપડા જોનસ

નિક અને પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા અને નિક જોનસે સેરોગસીના માધ્યમથી આ વર્ષે પોતાની બેબી ગર્લ્સનું સ્વાગત કર્યુ છે. પ્રિયંકા ચોપડા દિકરી માલતી મૈરી ચોપડા જોનસ ના જન્મ જાન્યઆરી 2022 માં થયો છે. જન્મ બાદ દિકરીને 100 દિવસનો સમય એનઆઇસીયૂમાં વિતાવ્યો પડયો હતો. પ્રિયંકા ચોપરાએ મધર્સ ડે ના દિવસે દિકરીનું સ્વાગત કર્યુ હતુ. પ્રિયંકાએ અત્યાર સુધી મીડિયાને પોતાની દિકરીનો ચહેરો નથી દેખાડ્યો

આલિયા અને રણબીર કપુર

આલિયા અને રણબીર કપુર

આલિયા અને રણબિર આ વર્ષે એપ્રિલમાં સાત ફેર લઇને લગ્ન કર્યા હતા. લગ્ના બે મહિના બાદ આલિયાએ પોતાની પ્રેગ્નેસીની જાહેરાત કરી હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપુર 6 વેમ્બરના રોજ પ્રાઉડ પેરેન્ટ્સ બન્યા છે. આ વાતની જાણકારી આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આપી છે.

બિપાસા બસુ અને કરણ સિંહ ગ્રોવર

બિપાસા બસુ અને કરણ સિંહ ગ્રોવર

બિપાસા બસુએ લગ્નના 6 વર્ષ બાદ પોતાની દિકરી જન્મ આપ્યો છે. બિપાસા કરણ સિંહ ગ્રોવરન ત્રીજી પત્ની છે. બંનેની મલાકાત અલોન ના સેટર વર્ષ 2015 માં થઇ હતી. બંને વચ્ચે પહેલા દોસ્તી થઇ હતી. ત્યાર બાદ બંને લગ્ન કરી લીધા હતા. બિપાસાએ પોાતની દિકરીની તસવીર તો શેર કરી પણ તેનો ચહેરો નથી દેખાડ્યો,

દેબિના બનર્જી અને ગુરમીત ચૌધરી

દેબિના બનર્જી અને ગુરમીત ચૌધરી

આ વર્ષે દેબિેના અને ગુરમીત ચોધરીના ઘરે પણ ખુશીના સમાચાર આવ્યા છે. આ વર્ષે બંને પોતાના લગ્નના 11 વર્ષ બાદ પહેલી વાર માતા પિતા બન્યા છે. પોતાની પહેલી દિકરી લિયાનાનો જન્મ આ વર્ષએ એપ્રિલમાં થયો હતો. તેના થોડા સમય બાદ જ દેબિનાએ પોતાના બીજી પ્રેગ્નેસીની જાહેરાત કરી હતી. 11 નવેમ્બરના રોજ તણે બીજી દિકરીને જન્મ આપ્યો હતો . અમુક કોમ્લીકેશનના લીધે પોતાની પહેલી દિકરીના જન્મ માટે તેને આઇવીએફ પદ્ધતિનો સહારો લેવો પડ્યો હતે. બીજી ડિલવરી નોર્મલ થઇ હતી

નિતિકિન ધીર અને કૃતિકા સેંગર

નિતિકિન ધીર અને કૃતિકા સેંગર

ફિલ્મ ચૈન્નઇ એક્સપ્રેસના થંગબલી નિકિતિન ધીર અને નાના પડદાની રાની લક્ષ્મીબાઇ કૃતિકા સેંગરના ઘરે પણ આ વર્ષે કિલકારિયા ગુંજી ઉઠી છે. બંનેના લગ્ના 8 વર્ષ બાદ બંને એક દિકરીના માતા પિતા બન્યા છે. કૃતિકા ગયા વર્ષે નવેમ્બરમાં પોતાનની પ્રેગ્નેસીની જાહેરાત કરી હતી. તેના અમુક સમય બાદજ મેટરનિટી ફોટો શૂટની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમા તે ખુબજ સુંદર લાગી રહી હતી. કૃતિકા અન નિકિતિને અત્યાર સુધી સોશિયલ મીડિયામાં પોતાની દિકરીનો ફોટો નથી દેખાડયો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X